શુ ઠુંગળી અને મીઠા થી કોરોના મટાડી શકાય જાણો એ દાવા ની હકીકત શુ છે.???
હાલ કોરોના ની મહામારી એ આખા દેશ અને દુનિયા ને ચપેટ મા લીધુ છે ત્યારે કોરોના ના ને હરાવવા માટે દેશી નુસ્ખા ઓ લોકો અપનાવી રહ્યા છે અને તેના ફાયદા અને ગેરફાયદા જાણ્યા વગર આડે ધડ તેનો ઉપયોગ કરી રહયા છે ત્યારે હાલ મીઠુ અને ડુંગળી નો એક નુસ્ખો ખુબ વાયરલ થય રહયો છે જેના થી કૉરોના ની બિમારી મા રાહત મળવાનો દાવો કરવામા આવ્યો છે તો ચાલો જાણીએ શુ ખરેખર આ નુસ્ખો કારગર છે કે નહી.
હેલ્થ એક્સપર્ટ નુ માનીએ તો આ નુસ્ખો કારગર નથી કોરોના ને હરાવવા ડોક્ટર ની સલાહ મુજબ દવા અને ભોજન લેવું જોઈએ. એક ઓડીઓ ક્લિપ મા એવો દાવો કરવામા આવ્યો હતો કે લાલ ડુંગળી ને મીઠા સાથે ખાવાથી કરોના રીપોર્ટ નેગેટીવ આવે તો આ દાવો બિલકુલ ખોટો છે અને આનાથી કાઈ ફાયદો થતો નથી. આવનવા નુસ્ખા અપનાવતા પહેલા તેના થી થતા ફાયદા ઓ અને નુકશાન જાણવા જરુરી છે.