સારી સારી હીરોઇનો ને પણ ટક્કર આપે તેવી છે રાહુલ ચહર ની મંગેતર ફોટો જોઈ ને ચોંકી જશો.
બૉલીવુડ અને ક્રિકેટરોમા જ્યારે પણ કોઈ લગ્ન કરે છે ત્યારે સૌકોઈ ચાહક વર્ગ આતુરતા પૂર્વક રાહ જોઇને બેઠાં હોય છે. આપણે સૌ ત્યારે ચોંકીત થઈ ગયા જ્યારે અનુષ્કા અને વિરાટ લગ્ન કર્યા અને ત્યારબાદ અનેક લોકો એ ત્યારબાદ રિલેશનશીપ પણ એટલી જ અતૂટ બની છે, ત્યારે હાલમાં જ આપણે એક એવા જ ક્રિકેટરની વાત કરવાની છે જેની મંગેતર વિશે વાત કરવાની છે, જે ખૂબ જ સુંદર છે અને તેની સુંદરતા જોઈને સૌ કોઈ ચર્ચા કરી રહ્યું છે.
આપણે સૌ કોઈ જાણીએ કે,20 વર્ષના લેગ સ્પિનર રાહુલ ચાહરે પોતાની ગર્લફ્રેન્ડ ઈશાની સાથે 12 સપ્ટેમ્બર, 2019માં સગાઈ કરી હતી. આ પહેલા બંને 5 વર્ષ સુધી રિલેશનમાં હતા. એટલે એ કહેવું ખોટું નથી કે બંને બાળપણથી પ્રેમમાં હતા.
રાહુલ ચાહર સામાન્ય રીતે પોતાની અને ફિયાન્સીની તસવીરો શેર કરતો રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 42 હજાર ફોલોવર્સ છે. જ્યારે ઈશાની પણ પોતાના ફોટો અપલોડ કરી રહે છે.
રાહુલ પોતાની રમતની સાથે પોતાની યુનિક હેર સ્ટાઈલ માટે પણ ચર્ચામાં રહે છે. ચાહરે ખુદ પોતાની હેર સ્ટાઈલ અંગે રસપ્રદ ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે તેની હેર સ્ટાઈલીશ બીજી કોઈ નહીં પણ તેની મંગતર ઈશાની.
ખરેખર જોઈએ તો, રાહુલની ગર્લફ્રેન્ડ ઇશાની ખૂબ જ સુંદર છે.