સિરિયલમાં ટપુડાની પત્નીનો રોલ કરનાર એક્ટર આજે દેખાઈ છે આવી દમદાર લુક મા..
હાલમાં ભારત ભરના લોકોનું મનોરંજન કરતી સિરિયલ એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા! ખરેખર આ સિરિયલ છેલ્લા 13 વર્ષોથી લોકોનું મનોરંજન પૂરું પાડી રહ્યું છે. આ સમયગાળમાં સિરિયલમાં અનેક કલાકારો ની વિદાઈ છે તેમજ અનેક કલાકારો ની એપિસોડ નાં પ્લોટ મુજબ એન્ટ્રી પણ થાય છે. ત્યારે આજે આપણે વાત કરીશું બાળપણ માં જ્યારે ટપુ નાં લગ્ન થયા હતા એ એપિસોડમાં ટીના નામની જે બાળકી એ આ પાત્ર ભજવ્યું હતું તે આજના સમયમાં શુ કરી રહી છે તે જાણીશું.
View this post on Instagram
ખરેખર આ એપિસોડમાં ટીનાનું પાત્ર ભજવનાર બાળ કલાકારે અનેક લોકોનું દિલ જીત્યું હતું. આજે આટલા વર્ષો પછી તે પણ પહેલા કરતા વધારે હોટ અને ગુડ લુકિંગ બની ગઈ છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આજે ટીના ખૂબ જ પ્રોફેશનલ લુક ધરાવે છે. તમે આ વાત થી અજાણ હશો કે, ટીનાનો રોલ પ્લે કરનાર આ બાળકીનું નામ નુપુર ભટ્ટ છે. આજે તો નુપુર 22 વર્ષની થઈ ગઈ છે. 1999માં મુંબઈમાં જન્મેલી નુપુરે મુંબઈની રયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે.
View this post on Instagram
તેણે ગ્રેજ્યુએશન જય હિંદ કોલેજમાંથી કર્યું છે.નુપુર હાલમાં એક્ટિંગ વર્લ્ડથી દૂર છે. તે સો.મીડિયામાં એક્ટિવ રહે છે. તે હાલમાં ‘નોફિલ્ટર ગ્રુપ’માં નોકરી કરે છે. અને આજે અભિનયની દુનિયા થી ખૂબ જ દૂર થઈ ગઈ છે. ત્યારે હવે તેને જોતા કોઈ ઓળખી પણ નથી શકતું કે, આજે તે એજ ટીના છે, જે તારક મહેતા સિરિયલમાં જોવા મળી હતી. ત્યારે હાલમાં તેના લુકના લીધે ખૂબ જ ચર્ચામાં છે. આજે ટપુ પણ આ સીરીયલ થી દુર થઇ ગયો છે. આજે ટપૂ ગુજરાતી ફિલ્મોમાં એક્ટિવ થઈ ગયો છે. હાલમાં જ તેની જિનલ બેલાણી સાથે તારી સાથે નામની ગુજરાતી ફિલ્મ જોવા મળશે.