સોનુ ખરીદવા ઈચ્છતા લોકો માટે ખુશ ખબર, ભાવ મા થયો મોટો ઘટાડો
લગ્ન ની સીઝન આવી રહિ છે ત્યારે સોનુ ખરીદવા માટે ઈચ્છતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે સોના ના ભાવ મા આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે પ્રારંભીક સોના ના કારોબાર મા દસ મહીના ના નીચલા સ્તર ની આસપાસ ભાવ જોવા મળી રહ્યો છે. આજે સોના ના 10 ગ્રામ નો ભાવ 46400 થયો હતો જયારે ચાંદી નો ભાવ ઘટી ને 66140 રુપીયા પ્રતિ કીલો ગ્રામ થયો હતો.
સોના ના ભાવ ઓગસ્ટ મહિના મા 50 હજાર થી ઉપર હતા. હાલ સોના ના ભાવ મા ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. જે 10 ટકા જેટલો છે.
સોના ના ભાવ મા ઘટાડો થતા. બજાર મા ખરીદી વધી હતી અને લોકો એ ઓનલાઈન અને ઓનલાઈન સોના ની ખરીદી કરી હતી એકસપોર્ટો ના જણાવ્યા અનુસાર આવનારા દીવસો મા સોના નો ભાવ વધવાની શકયતા છે.