Health

સૌથી ઉત્તમ ઔષધી માથી એક અડુશી, જાણો ઉપયોગ અને ફાયદા

આપણી દેશી આયુર્વેદિક પધ્ધતી થી અનેક ફાયદા ઓ અને ઉપયોગો જે આપણે નથી જાણતા એવી જ એક ઔષધી એટલે અડુશી ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગો.

મોઢા મા રહેલી ચાંદી મટે છે :- જી હા જો તમને મોઠા મા ચાંદી પડવાની સમસ્યા રહેતી હોય તો રોજ એક નાનુ પાન ચાવવુ જોઈએ નીયમીત આમ કરવાથી ચાંદી પડવાની સમસ્યા દુર થશે

ઘૂંટણની પીડાથી રાહત- અડુશી નો ઉપયોગ ઘૂંટણની પીડા અને સોજો ઓછો કરવા માટે થાય છે. તેમાં જોવા મળતા બળતરા વિરોધી ગુણધર્મો સંધિવાની બળતરા ઘટાડવામાં મદદગાર છે.

માથાનો દુખાવો રાહત:પાન ને છાયા હેઠળ સુકવી અને પીસી, બરાબર ગોળની માત્રા 1-2 ગ્રામ ફૂલના પાવડરમાં મેળવી પીવાથી માથાનો દુખાવો મટે છે.

નસકોરીમાં રાહત:  બાળકની નસકોરી નો રોગ મટાડવા અળસીમાં પ્રબળ ક્ષમતા રહેલી છે. અરડૂસીનો તાજો રસ બેથી ચાર ચમચી જેટલો સવારે અને રાત્રે પીવાથી નસકોરી ફૂટતી નથી.

ચામડીના રોગોમાં: અરડૂસી પાંદડા અને દારૂ હળદરને ખૂબ લસોટીને તૈયાર કરેલી પેસ્ટ સવાર-સાંજ લગાડવાથી ખસ, ખરજવું કે ચામડીના રોગો મટી જાય છે.

શરદીમાં રાહત : શરદી માટે અરડૂસી એક સર્વશ્રેષ્ઠ ઉપાય છે. બે ચમચી અરડૂસીના રસમાં એક ચમચી તુલસીનો રસ, એક ચમચી મધ, મેળવીને સવાર-સાંજ પીવું તેનાથી શરદી માં તુરંત રાહત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!