હવા મા જુલતુ આ મંદીર જેનુ રહસ્ય અંગ્રેજો પણ નહોતા જાણી શક્યા ! જાણો કયાં આવેલું છે આ ખાસ મંદિર
ભારત દેશ મા અનેક મંદિરો છે જે રહસ્યો થી ભરપુર છે જેને કોઈ વૈજ્ઞાનિક પણ નથી સુલજાવી શક્યુ અને આપણા દેશ ની સંસ્કૃત નો એક ભાગ છે ત્યારે આજે અમે તમને એક એવા મંદિર ની વાત કરીશુ છે જે હિંન્દુ મંદીર આજે પણ રહસ્યો થી ભરપુર છે.
આપણે જે મંદીર ની વાત કરવા જઈ રહ્યો છીએ એ મંદીર ને હેંગીગ ટેમ્પલ કહે છે જેનો મતલબ થાય છે હવામા રહેલું મંદીર આવુ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે મંદિર ના 70 સ્તંભ છે એ હવામા છે નહી કે જમીને અડેલા. આ મંદિર નો દરેક સ્તંભ હવામા જ રહે છે જે એક ખરેખર ચમત્કાર થી કમ નથી. છે આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં આવેલું છે.
કહેવામા આવે છે કે વર્ષ 1902 મા એક અંગ્રેજ એન્જિનિયરે આ મંદિર નુ રહસ્ય જાણવા અનેક પ્રયાસો કર્યા અને પ્રયોગો કર્યા પરંતુ કાઈ જાણવા ન મળતા તેમણે જુલતા સ્તંભ પર હથોડા માર્યા હતા. ત્યારે થાંભલા પર તીરાડો પડી હતી પરંતુ ખરેખર મંદીર નો આધાર કયાં સ્તંભ પર છે એ જાણી શક્યો નહી.
આ મંદિર 1583 ના રોજ બનાવવામાં આવ્યું હતું મંદિરના નિર્માણને લઈને જુદા જુદા મંતવ્યો છે. આ ધામમાં સ્વયંભુ શિવલિંગ પણ હાજર છે જેને શિવ અથવા વિરભદ્ર અવતાર માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ, આ શિવલિંગ 15 મી સદી સુધી ખુલ્લા આકાશની નીચે હતું. પરંતુ 1538 માં, વિરુપન્ના અને વીરન્ના નામના બે ભાઈઓએ મંદિર બનાવ્યું જે વિજયનગર રાજા સાથે કામ કરતું હતું. તે જ સમયે, પૌરાણિક માન્યતાઓ અનુસાર, લેપ્પી મંદિર સંકુલમાં સ્થિત વિભદ્ર મંદિર ઋષિ અગસ્ત્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આ મંદીર સાથે અનેક લોકો વાયકા જોડાયેલી છે અને ખરેખર આ મંદીર ગજબ ના નક્ષીકામ થી કંડારાયેલુ છે.