India

1 મેથી આ બેંકિંગ તેમજ ગેસ સિલિન્ડર સહિત આ 5 નિયમો બદલાશે! જાણો શું ફેરફાર થશે.

આ વર્ષનાં ચાર મહિના કેમ વીતી ગયા ખબર જ ન પડી! કાલ થી 1 મે એ ભારતમાં 5 મોટા નિયમોમાં ફેરફાર થશે જેમાં બેકિંગ ક્ષેત્રે, ગેસ સિલિન્ડર, વીમા કંમપની તેમજ કોરોના વેક્સીનેશન ને લીધે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે ત્યારે આજે જ તમામ માહિતી જાણી લોકો કે મેં મહિનામાં શું બદલાવ આવી શકે છે. હાલમાં જ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, 1 મેં થી દેશ વ્યાપી કોરોના વેક્સીનેશન ન ડોઝ લેવાનું શરૂ કરવામાં આવશે જેમાં કોરોના વેક્સીનેશન 18 વર્ષ થી તમામ ઉંમરના લોકોને રસી આપવામાં આવશે જે કાલ થી પ્રારંભ થશે.

ચાલો ત્યારે વધુ માહિતી મેળવીએ કે બીજા ક્યાં નિયમોમાં ફેરફારો આવી શકે છે. પહેલો નિયમ તો એ છે કે કાલ થી18 વર્ષથી ઉપરના લોકોને માટે શરૂ કરાશે વેક્સીનેશનની સુવિધા શરૂ કરવામાં આવશે અને વર્ષથી ઉપરના લોકોને માટે શરૂ કરાશે વેક્સીનેશનની સુવિધા શરૂ કરવામાં આવશે અને આ ચરણમાં વેક્સીન અભિયાનમાં સરકારે અનેક નિયમ ચેન્જ કર્યા છે. આ પછી સરકારે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને શરૂ કરી છે એટલે કે આરોગ્ય સેતુ તેમજ વેબસાઇટ દ્વારા તમારે નોંધણી કરવાની રહેશે.

બીજો નિયમ છે, જેમાં એક્ઝીઝ બેન્ક દ્વારા પોતાની સર્વિસસમાં ફેરફાર લાવશે. એક્સિસ બેંક 1 મેથી બચત ખાતામાં મિનિમમ બેલેન્સનો નિયમ બદલી રહી છે. 1 મેથી ફ્રી લિમિટ બાદ એટીએમથી કેશ કાઢવા માટે હાલના સમય કરતા બમણો ચાર્જ આપવાનો રહેશે. આ સિવાય પણ બેંકે અન્ય સર્વિસના ચાર્જ પહેલેથી વધારી દીધા છે. ન્યૂનતમ એવરેજ બેલેન્સની લિમિટ વધારી છે. એક્સિસ બેંકના ઈઝી સેવિંગ્સ સ્કીમના એકાઉન્ટને માટે ન્યૂનતમ બેલેન્સની અનિવાર્યકા 10000 રૂપિયાથી વધારીને 15000 રૂપિયા કરી છે.  

સી કવરની રાશિને બમણી કરવાનો લીધો નિર્ણય
આરોગ્ય સંજીવની પોલીસીની કવર રાશિની રકમ 1 મેથી 10 લાખ સુધીના કવરની રાશિ પોલીસી રજૂ કરશે. આ સેવા 1 એપ્રિલથી શરૂ થનારી આરોગ્ય સંજીવની સ્ટેન્ડર્ડ પોલીસીના વધારેને વધારે કવરેજ સીમા 5 લાખ રૂપિયા સુધીની હતી. તેને આવતીકાલથી બમણી કરાશે. 
 
ગેસ સિલિન્ડરના ભાવમાં આવશે ફેરફા સરકારી તેલ કંપનીઓ દર મહિને ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર લાવે છે. 1 મેના રોજ પણ ગેસ સિલિન્ડરની નવી કિંમતો જાહેર થઈ છે. કિંમતમાં વધારો કે ઘટાડો મહિનાની શરૂઆતમાં જ કરવામાં આવે છે. 

આરબીઆઈના અનુસાર મે મહિનામાં કુલ 12 દિવસ બેંક બધ રહેશે. તેમાંથી કેટલીક જગ્યાઓએ બેંક ચાલુ રહેશે અને જેમાં 5 દિવસ બેંકો બંધ રહેશે તેમજ બીજા દિવસો સ્થાનિક દિન તેમજ તહેવારોનો સમાવેશ કરાવમાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!