20 મે પછી આ ત્રણ રાશિ શનિદેવ ની કૃપા થી પ્રગતી ના પંથે હશે, મળશે એટલુ ધન કે. ..
ગ્રહો અને નક્ષત્રો ના પ્રભાવ થી આપણુ ભાગ્ય બદલાતુ હોય છે જેમ ગ્રહો દીશા બદલે તેમ જ આપણી દશા પણ બદશે, આવનારી 20 તારીખ થી શનિદેવ ની મહેરબાની થી મુખ્ય ચાર રાશિ ના જાતકો નો સમય બદલાવા જઈ રહ્યો છે.
મેષ – આ રાશિના જાતકો માટે 20 તારીખ સુધી દિવસો સામાન્ય રહેશે. ત્યાર બાદ પરિવારના સભ્યો સાથે સુમેળમાં રહેશો અને ઘરમાં માંગલિક કાર્યનું આયોજન કરશે.પૈસાની દ્રષ્ટિએ સમય સારો રહેશે. ત્યાર બાદ દિવસો શુભ રહેશે અને શેરબજારમાં ખુબ રુપીયા આવશે અને સારા સ્વાસ્થ્ય અને જીવન સાથી સાથે તમારો સમય સારો રહેશે, પરંતુ બહાર જવાનું ટાળવું.
વૃષભ – આ રાશિ ના જાતકો ને પણ 20 પછી ચમત્કારીક પરીણામ મળશે અને ભાગ્ય ના દ્વાર ખુલી જશે ઉપરાંત ઘણા સમય થી અટકેલા કાર્યો થશે.
સિંહ- 20 તારીખ સુધી સંભાળી ને રહેવુ દગા નો શિકાર ના બનવુ અને સ્વાસ્થય બાબત નુ ધ્યાન રાખવુ 20 પછી ના દિવસો પ્રગતી ના પંથે હશો અને ખુબ રુપીયા ની આવક થય શકે અને આવનારા દિવસો મા અનેક માલ મિલકત ની ખરીદી કરી શકો.