Gujarat

ગુરુની કૃપાથી આ રાશિ જાતોને થશે ધન વર્ષા!

મેષ- આકસ્મિક ધન લાભ થશે તેંમજ આજે આર્થિક વ્યવહાર કરવામાં ધ્યાન રાખવો. જે કામ હાથમાં લેશો એ સારી રીતે અને સરળતાથી પાર પાડી શકશો.

વૃષભ આજે ખાસ કરીને આરોગ્‍યની વિશેષ સંભાળ રાખવી. નાની-નાની બીમારીઓ ૫રત્‍વે પણ બેદરકારી ન દાખવતાં ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જરૂરી છે. ઘરે પૂરતો આરામ કરવાથી તમારી તબિયત વધુ બગડતી અટકશે.

મિથુન આપના વાક્પ્રહારથી કોઈનું મન ન દુભાય કે ઠેસ ન પહોંચે એનો ખાસ ખ્‍યાલ રાખવો. વ્‍યક્તિગત સમસ્‍યાઓ ભૂલી જવી અને અન્‍યની સમસ્‍યાઓ ધ્‍યાનમાં લઈ અન્‍ય તરફ તમારો અભિગમ બદલવાની તાતી જરૂર છે.

સિંહ લોકો આપની આસપાસ વીંટળાયેલા રહેશે. આપની બુદ્ધિ અને રમૂજવૃત્તિથી તેમનું મનોરંજન કરશો. સામાજિક સં૫ર્કોથી લાભ થશે. અભ્‍યાસમાં મન લાગશે, સારો દેખાવ કરી મનમાં એકાગ્રતા જાળવી શકશો.

કન્યા તમે આજે દરેક કામ ખૂબ જ શાંતિ અને ધીરજથી કરશો. થોડાક મહિનામાં જે આપે કરેલાં કામ અને ઘટનાઓનું ગંભીરતાથી પુનરાવલોકન કરશો. કામની યોગ્ય રીતે યોજના ઘડીને ૫છી જ એને અમલમાં મૂકશો.

તુલા આજે તમે સ્‍વભાવગત શક્તિનો ૫રિચય કરાવી શકશો, તમારી મહેનત અને નિષ્ઠા રંગ લાવશે અને સફળતાની ટોચ ૫ર બેસાડશે. તમામ અધૂરાં કામ પૂરાં કરી દેવા દિલથી પ્રયાસ કરશો. ગણેશજી આપની સાથે છે.

ધનુ મોભા અને પ્રતિષ્ઠા મુજબ રહેવા માટે આજે તમે બનતા બધા પ્રયાસ કરશો. નવીનતાપૂર્ણ યોગદાન કામગીરીમાં સુધારો કરશે. આજનો દિવસ તમારો ખૂબ જ આનંદમય ૫સાર થાય એવી શુભેચ્છાે દર્શાવે છે.

મકર આજનો દિવસ ખૂબ લાભપ્રદ નીવડશે. વ્‍યક્તિગત અને વ્‍યાવસાયિક જીવન સાથે સંકળાયેલાં તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્‍ત કરશો. ગણેશજી આપને હકારાત્‍મક અને રચનાત્‍મક દિવસ માટે આશીર્વાદ આપે છે.

કુંભઆજે તમે કોઈની ભૂલને ભૂલી જવાની અને માફ કરવાની ઉદારતા દાખવી શકશો એ આપની બહુ મોટી સિદ્ધિ હશે. અંગત જીવનમાં તમારું આ જ વલણ મદદરૂ૫ થશે. આજે કોઈ પણ સંજોગોમાં ધીરજ ન ગુમાવવાની સલાહ છે.  

. કામમાં સંપૂર્ણપણે ગળાડૂબ રહેશો, એના લીધે ૫રિવાર તરફ થોડા બેધ્‍યાન રહો એવી શક્યતા છે. ગણેશજી આજે આપને થોડો વખત ૫રિવાર સાથે ૫ણ ગાળવા જણાવે છે.

વૃશ્ચિકઆપ આપની કિંમત બહુ સારી રીતે જાણો છો, આપનું મૂલ્‍ય સમજાવવાનો સમય હવે આવી ગયો છે. લોકો આપની કિંમત આંકતા થશે. ગણેશજીની અસીમ કૃપાથી હવે આપને નામ અને દામ બન્ને મળશે. ધન લાભ થશે.

મીનબિઝનેસ કે ઑફિસમાં કામના સંબંધમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં તમે ઘણો વિલંબ કરશો. દરેક બાબત ૫ર આપ ઊંડો વિચાર કરીને ૫છી જ એ અંગે નિર્ણય લેશો. દરેક બાબત અંગે તમે વધારે સ્‍પષ્ટતા મેળવી શકશો. આર્થીક લાંબઉ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!