ગુજરાતી ખબર
ગુજરાતની ભુમીમાં છે જ કંઈક પવિત્રા કે અહીંયા સ્વંય શ્રી કૃષ્ણ મથુરા છોડીને પધાર્યા તેમજ અનેક દેવીઓનાં અહીંયા બેસણા છે. આ પાવન ધરામાં અનેક સંતો અને સાધુઓ તેમજ મહાન પુરષો પણ થઈ ગયા જેમનાં પરચા અને ચમત્કાર અપાર છે. આજે આપણે જાણીશું બગદાણામાં બિરાજમાન બાપા સીતારામ વિશે જેમને પોતાની ટેક અને રામ નામ થી અનેક ભક્તોના દુઃખોને દૂર કરીને તેમનું જીવન બતાવ્યું છે.
સાચા સંત એને જ કહેવાય જેઓ નિર્ગુણી હોય, જે વ્યક્તિઓના સારા અને ખરાબ ગુણોને પ્રારખી તેમના જીવનને પ્રતાપી બનાવે છે.જીવાત્માને શુદ્ધ બનાવે છે.ખરેખર ધન્ય છે. આવા મહાન સંત ને જેની ભૂમિમાં આપણે છીએ . આજે આપણે બાપા નો એક એવા ચમત્કાર વિશે વાત કરીશું જે જાણીને તમારા સૌ કોઈનું હ્દય સ્પર્શી જશે અને લાગણીના તાંતણે બંધાઈ જશો.ખરેખર આ પળ ખૂબ જ ધન્યતા અનુભાવે તેવી છે.
આ ચમત્કાત એવો હતો કે, બાપા પાસે એક યુવક ત્રણ ખુન કરીને આવ્યો અને મનમાં સંકોચ રાખ્યા વિના કહ્યું મારાથી બે ત્રણ ખૂન થઈ ગયા છે. સમાજમાં એ વાત ની ખબર પણ નથી પોલીસના ચોપડે નમાં પણ નથી પણ હૈયા પરથી આ ખૂનનો ભાર હલકો નથી થતો. બીજાની ખબર પણ નથી પણ પરમાત્મા અને મારા હૈયુ જાણે છે. બાપુ મે સાંભળ્યુ છે કે સંતના ચરણોમાં આવીને પોતાના પાપને કહીદે તે પાપ ધોવાય જાય છે. હૈયા પરથી આ ખૂનનો ભાર હલકો નથી થતો. બીજાની ખબર પણ નથી પણ પરમાત્મા અને મારા હૈયુ જાણે છે. બાપુ મે સાંભળ્યુ છે કે સંતના ચરણોમાં આવીને પોતાના પાપને કહીદે તે પાપ ધોવાય જાય છે.
ટે હું મુંબઈથી હું ઘોડો કરીને આવ્યો છું. તે દિવસે બજરંગદાસ બાપાએ તેના માથે હાથ ફેરવ્યો અને કહ્યું સીતારામ બાપાના ચરણોમાં આવે છે તેના પાપ ધોવાઈ જાય છે. હવેથી જીવનમાં સત્યના માર્ગે ચાલજે એ યુવાને કહ્યું મારા પાપ ધોવાય જાય એ મને કેવી રીતે ખબર પડશે. બજરગદાસ બાપાએ યુવાનને એક કાળો રૂમાલ આપ્યો. અને કહ્યું એ રૂમાલ તું મુંબઈ લઈ જા અને ખીસામાં રાખ જ્યાં સુધી રૂમાલ સફેદ ના થઈ જાય તો મનીલે જે તારા પાપ ધોવાય ગયા.
યુવાન મુંબઇ ગયો અને પોતાના નોકરી ધંધામા લગાઈ ગયો.એક દિવસ ચોમાસામાં આભમાં એક તારો નહતો દેખાતો. બાપાનો શિષ્ય બનેલા આ યુવાન રસ્તા પર ચાલતો હતો. ત્યારે એક દેકરીની ચીસ સંભળાઈ બચાવ બચાવનો અવાજ સાંભળ્યો. એ રાજપૂત યુવાન હતો દીકરીની ચીસ સાંભળતા એ તરફ દોટ મૂકી. ત્યાં જોયુતો બે ત્રણ યુવાન એક છોકરીની આબરૂ લુંટવાનો પ્રયાસ કરતા હતા. એ યુવાનની કમરમાં એક કટાર હતી તે બહાર કાઢી અને એક યુવાનના છાતી પર વાર કર્યો.
દિવસ ચોમાસામાં આભમાં એક તારો નહતો દેખાતો. બાપાનો શિષ્ય બનેલા આ યુવાન રસ્તા પર ચાલતો હતો. ત્યારે એક દેકરીની ચીસ સંભળાઈ બચાવ બચાવનો અવાજ સાંભળ્યો. એ રાજપૂત યુવાન હતો દીકરીની ચીસ સાંભળતા એ તરફ દોટ મૂકી. ત્યાં જોયુતો બે ત્રણ યુવાન એક છોકરીની આબરૂ લુંટવાનો પ્રયાસ કરતા હતા. એ યુવાનની કમરમાં એક કટાર હતી તે બહાર કાઢી અને એક યુવાનના છાતી પર વાર કર્યો.
દીકરીની આબરૂ બચી ગઈ પણ બજરંગ દાસ બાપાને આપેલું વચન તૂટી ગયું. પછી યુવાન ટ્રેન મા બેસીને બગદાણા આવ્યો. બાપાને કહ્યું ખૂન કરવાનું દૂર રહ્યું મારાથી એક ખૂન થઈ ગયું. બજરંગદાસ બાપા કારણ પૂછ્યું ત્યારે કહ્યું એક દીકરીની આબરૂ બચાવવા મારી કટાર થી ખૂન થઈ ગયું. હવે બાપાએ કહ્યું પેલો આપેલો રૂમાલ બહાર કાઢવા કહ્યું. જોયું તો રૂમાલ કાડામાંથી સફેદ થઈ ગયો હતો. દીકરીની આબરૂ બચાવવા જે ખૂન કર્યું તેના થી પેલા ખૂનનું પાપ ધોવાય ગયું.ખરેખર આને કહેવાય છે સંતોનો સંગ અને મહિમા