Religious

લીલી પરિક્રમાની શરૂઆત આ મહાન સંતએ કરાવી હતી! આ કારણે કારતક સુદ અગિયાસથી ચાલુ થાય છે…

દિવાળી નું પાવન પર્વ પૂર્ણ થતાં જ પુણ્યનું ભાથું બાંધવાનો શુભ અવસર એટલે કે, લીલી પરીક્રમા શરૂઆત થશે! ખરેખર કારતક સુદ અગિયાસ થી શરૂ થતી આ લીલી પરિક્રમાનું ખૂબ જ અનેરું મહત્વ છે. આજે અમે આપને જણાવીશું કે, આ પરિક્રમાની શરૂઆત કરાવનાર કોણ હતું?તમને આ વાત જાણીને ધન્યતા અનુભવશો અને આ બ્લોગ વાંચીને એકવાર તો ગિરનાર ની પરિક્રમા કરવાનું જવાનું વિચારશો જ!

ગિરનારની પરિક્રમા ભારતીય સંસ્કૃતિનું રક્ષણ – દેશની અખંડિતતા અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક રહી છે. આ પરિક્રમામાં ભોજન ભક્તિ અને સંત્સંગનો સમન્વય છે . ત્યારે આપણને સવાલ થાય છે કે. ગિરનારની આ પરિક્રમા કોણે શરૂ કરાવી તે આજે અમે આપને જણાવીશું! ખરેખર તમને જાણીને.૮૦ વર્ષ અગાઉ છપાયેલ અને હાલ જર્જરિત અવસ્થામાં રહેલ પુસ્તક ‘‘પ્રભુની ફૂલવાડી’’ આ પુસ્તકમાંનાં બધાં પાનાં જર્જરિત થઈ ગયા છે. તો ઘણાં ખરાં તૂટી ગયાં હોવાથી તેના લેખક વિશે જાણકારી મળી નથી.

પણ આખ પુસ્તકના પાનાં નં.ફરાળી ખાવાના આશ્રમમાં વિસ્તારની ૧૬, ૧૩, ૧૪, ૧૫ ઉપર નોંધ કરવામાં ગરવા ગિરનારની પ્રથમ પરિક્રમા શરૂ કરનાર પ્રણેતા બગડુ ગામના લેઉવા કણબી પટેલમાં થયેલા સંત ભગત અજા ડોબરીયા હતાં. પરંતુ તેના નિવાસ કાર્યની પ્રણાલિકા ભગડું ગામે બંધાણી છે.ગિરનાર પરિક્રમા માંગેના પુસ્તકોમાં પ્રમાણે નોંધ મળે છે તે મુજબ સંવત ૧૯૩૯ ઇ.સ. ૧૮૮૬ ના ભરવી અમાસ એટલે શ્રાવણ મહિનાની અમાસ, જેને આપણે ભાદરવી અમામ કહીએ છીએ. આ દિવસે અજા ભગત દામોદર કુંડમાં નહાવા માટે ગયા ત્યારે ત્યાં આવેલ મહિમા વર્ણવતું પુસ્તક વંચાતું હતું.

પુસ્તકમાં વર્ણવાયેલી ગિનાખ્ય મહિમાથી અજા ભગત ભારે પ્રભાવિત થયા અને ભાષા પાસે અને અને એ પુસ્તક વાંચવા માટે માંગ્યું. હસ્તલિખિત પુસ્તકમાંથી અજા બંને સોંધી કાઢયું કે “કારતક સુદ – એટલે દેવ ઊઠી એકાદશી’’ આ ફિલ્મ પોઢેલા તમામ દેવનાઓ જાગે છે આપ અગિયારસ થી પૂનમ સુધી ભિષ્મપંચક શરૂ થવાથી આ દિવસ શુભ ગણવામાં આવે છે.ગિરનારની પરિક્રમા કરી હોય તો કોટી કોટી પુણ્ય મળે.

સંત શ્રી અજા ભગતએ વિક્રમ સંવત 1938, ઈ.સ 1882ના રોજ કારતક સુદ અગિયારસના દિવસ થી સૌ હરિ ભક્તો સાથે કરેલ હતી અને તેમની સાથે ગામનાં લોકો જોડાયા હતા અને ભજન ભક્તિ થી પરિક્રમા શરૂ કરેલ.ગિરનાર પરિક્રમાનું પૌરાણિક મહત્વ કલયુગ પ્રમાણે કહેવાય છે કે, એક માન્યતા પ્રમાણે કહેવાય છે કે,દ્રાપરયુગમાં શ્રી કૃષ્ણ ભગવાને બળદેવજી સાથે શ્રાપમાં થી મુક્તિ મેળવવા ગિરનાર પરિક્ર્મા કરેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!