ગુરુડ પુરાણ મા કહ્યુ છે ભુલ થી પણ ના કરો આ પાચ કામ, નકર જીવન ગરીબી મા વિતશે
આપણા શાસ્ત્રો માથી એક ગ્રંથ એટલે ગરુડ પુરાણ ગરુડ પુરાણ મા વિવિધ બાબતો જણાવતા મા આવી છે જે અનુસાર આપણે કામ કરવુ જોઈએ ગરુડ પુરાણ મા 5 એવી બાબતો કેહવામા આવી છે જે આપણે ના કરવી જોઈએ આ બાબતો કરવાથી આપણને ઘણુ નુકશાન વેઠવું પડી શકે છે અને ગરીબી નો સામનો કરવો પડી શકે છે.
રાત્રે દહી ખાવું- ગુરુડ પુરાણ મા જણાવવામાં આવ્યુ છે કે રાત્રે દહી ખાવું ના જોઈએ રાત્રે દહી ખાવાથી જીવન ઘટે છે
ધન નુ ઘમંડ :- ઘણા લોકો રુપીયા નો પાવર કરતા હોય છે અને અન્ય લોકો ને નીચે દેખાડવાનુ કામ આમ કરવાથી અન્ય લોકો ને દુખ પહોંચે છે જે મન મા પીડા થાય છે તે પાપ છે અને આમ કરવાથી ધન ની કમી થાય છે.
બીજા ના ધન ની ઈર્ષા- ઘણા લોકો બીજા નુ ધન જોઈએ ઈર્ષા કરતા હોય છે આવુ ના કરવુ જોઈએ આમ કરવાથી આપણે આપણા જીવન મા કયારેય આગળ વધી શકીશુ નહી.
ધન ની લાવચ :- વધારે ધન ની લાવચ મા આજે લોકો ખોટા નુ સાચુ કરી ને અ નીતિનું કમાય છે આપ કરવાથી પાપ લાગે છે જે ખરેખર પાપ છે.
સાફ અને ચોખ્ખા કપડા પહેરવા :- સાફ અને ચોખ્ખા કપડા પહેરવા ખુબ જરૂરી છે જો આમ ના કરવામા આવે તો શરીર મા રોગ આવી જાય છે