GujaratIndia

સુરત ના એક સ્પા માંથી મળી આવી વિદેશી મહિલા કારણ જાણી વિચારમાં પડી જશો…

સુરત શહેર માં વારંવાર એક પછી એક ચોંકવનારા કિસ્સાઓ સમા આવતા હોઈ છે, અને હાલ સુરત માં એક પછી એક ક્રયામ વધતા જ જાય છે, તેવીજ એક બધી અલગ અલગ ઘટના ની વાત કરીએ તો સુરત માં એક સ્પા સેન્ટર માં પોલીસ ના દરોડા પડતા ત્યાં ગેર કાયદેસર રેકેટ ચલાવતા પાંચ થાઈલેન્ડ ની યુવતીઓ સાથે તેના ગ્રાહક પણ ઝડપાયા હતા અને મળતી માહિતી અનુસાર આ સુરત ના અલગ અલગ વિસ્તારમાં સ્પા ના નામ પર ત્યાં (s*x recket )ચલાવવા માં આવી રહ્યું હતું, પોલીસ ના અચાનક આ જગ્યા પર દરોડા પડતા આ વિદેશી યુવતી અને તેની સાથે તેના ગ્રાહકો ને પણ પકડી પાડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર સોમવારે સુરતના મિસિંગ સેલના પી આઈ જીએ પટેલની ટીમ પીપલાદ ખાતે આવેલા ઇસ્કોન મોલના એક સ્પામાં પોલીસે અચાનક દરોડા પાડ્યા હતા, અને પોલીસે પાંચ લલનાઓને ઝડપી પાડ્યા હતા. અને તેની સાથે મજા કરવા આવેલ તેના ગ્રાહકો ને પણ ઝડપી પડ્યા હતા. અને આ સ્પા ચલાવનાર અને સંચાલન કરનાર માલિક ને પણ ઝડપી પડ્યો હતો. અને આ પકડી પાડેલ લલના ઓને આ ઘટના બાબતની પુછપરછ પણ હાથ ધરવા આવી છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના સબબ સુરત પોલીસે અગાઉ પણ આવા ઘણા ખરા રેકેટ ને પકડવા માટે ઘણા સ્પા માં દરોડા પાડ્યા હતા. અને જાણવા ,મળ્યું છે, કે આવા સ્પા માં ઘણી વિદેશી મહિલા ભારત આવી પોતાના દેહ નો વ્યાપાર કરે છે, અને આ દેહવ્યાપાર થી ખુબજ મોટી રકમ કમાય છે, તેથી હાલ સુરત પોલીસે આ ઘટના સબબ હવે ઘણી મોટી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!