India

નવસારીમાં પતિએ પત્નીને પ્રેમી સાથે રંગરેલિયા મનાવતા રંગેહાથ ઝડપી અને પછી એવા હાલ કર્યા કે..

આપણે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા હશે કે પતિ પત્ની ના લગ્ન થઇ ગયા હોઈ છતાં પણ તે બીજા સાથે સબંધ રાખતા હોઈ છે, અને રંગરેલીયા માનવતા હોઈ છે, હાલના માણસો ને એવું તો શું થાય છે કે પોતે પોતાના લગ્ન સબંધ હોવા છતાં બીજા સાથે સબંધ બાંધી પોતાના ઘર સંસાર ને વેર વિખેર કરી નાખે છે, તેવીજ એક ઘટના ની વાત કરીએ તો વાસંદા તાલુકામાં રહેતો એક શખ્સ તેની પત્ની સાથે રહેતો હતો, અને તે તેની નોકરી ના કારણે તેના ઘરથી દુર રહેતો હતો.

ઘટનાની વાત કરીએ તો આ શખ્સ પોતાના ધંધા અર્થે પોતાના ઘરેથી દુર રહેતો હતો, તેથી તેની પત્ની ઘરે એકલી રહેતી હતી, અને આ કારણે તેની પત્ની એ અન્ય શખ્સ સાથે સબંધ બાંધ્યા અને આ સબંધ ની શંકા તેના પતિને થઇ અને તેણે તેની પત્નીને પકડવા પ્લાન રચ્યો અને આખરે તેણે તેની પત્ની અને તેના પ્રેમી ને રંગેહાથ પકડ્યા, ઘટના ની વાત કરીએ તો આ પતી એ તેની પત્ની ને પકડવા એક પ્લાન કર્યો પ્લાનમાં તેણે એવું કર્યું,

તેણે તેની પત્નીને કહ્યું હું એક કામથી બહાર જાવ છુ. અને તે બહાર ચાલ્યો ગયો, અને એ બહાર ગયો અને તેની પત્નીનો પ્રેમી ત્યાં આવ્યો અને આ પતિ નો શક યકીન માં ફેરવાઈ ગયો અને આખરે તેણે બંને ને રંગે હાથ પકડ્યા હતા.આગળની વાત કરીએ તો પતિ આ બંને ને પકડતા તેણે ખુબ મોટો હોબાળો કર્યો હતો, અને તેની પત્ની ના પરિવાર જનો ને પણ બોલાવ્યા અને કહ્યું કે જુવો તમારી દીકરી કેવી રંગરલીયા કરે છે. અને તેમના પરિવાર ની સામે ખુબજ ખરાબ શબ્દો પણ બોલ્યા હતા.

આ સમગ્ર ઘટના ની વાત કરીએ તો આ પતિ એ તેની પત્ની અને તેના પ્રેમી ને બંને ને જાહેરમાં નગ્ન કરી થાંભલા સાથે બાંધ્યા હતા. અને પત્ની ના પરિવાર જનો ની સામે આ બંને ને ગાળો પણ ખુબજ આપી હતી, અને આ બંને ને નગ્ન કરી ખુબજ માર માર્યો હતો. અને આ તમામ તેની પત્ની ની કરતૂતો નો તમામ વિડીઓ તેના પતિએ બનાવ્યો હતો અને સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!