ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારને માત્ર 1 જ મત મળતા રડી પડ્યો હતો અને પરીવાર ના સભ્યો ના મત…
તાજેતરમા જ ગુજરાત ના અનેક ગામડાઓમાં સંરપંચ ની ચુંટણી ઓ યોજાઈ હતી અને અનેક ગામો ને નવા સરપંચ મળ્યા છે જેમા અનેક સંરપંચ ના ઉમેદવારો ને હાર નો સામનો કરવો પડ્યો છે. તો અમુક ગામડા ઓ મા સંરપંચ ની ચુંટણી ઓ મા નાની મોટી રકઝક ની ઘટના ઓ પણ બની છે ત્યારે અન્ય એક એવી ઘટનાઓ પર નજર નાખીએ તો એક સરપંચ ના ઉમદાવાર ને માત્ર એક જ મત મળ્યો છે.
રિપોર્ટ અનુસાર, વાપી તાલુકાના છરવાળા ગામમાં સંતોષ હળપતિ નામના યુવાને ગ્રામ પંચાયતની ચુંટણી મા ઉમેદવારી નોંધાવી હતી. અને ગઈ કાલે જયારે ચુટણી નુ પરીણામ આવ્યુ ત્યારે તે ધૃસકે ને ધૃસકે રડી પડ્યો હતો. તેને દુખ એ વાત નુ નહોતું કે તે સરપંચ ની ચુટણી હારી ગયો પરંતુ તેને દુખ એ વાત નુ હતુ કે પરીવાર મા કુલ 12 મતદારો છે જમાથી માત્ર તેને એક જ મત મળ્યો હતો.
પોતાને માત્ર એક જ મત મળ્યો છે એવી જાણ થતા જ તણે આઘાત લાગ્યો હતો અને મીડીયા સમક્ષ રડી પડ્યો હતો. જયારે અન્ય એક ચર્ચાસ્પ ગ્રામ પંચાયત ની ચુંટણી ની વાત કરીએ તો છોટા ઉદેપુરના સંખેડા તાલુકા કાવીઠા ગામમા મુંબઈ ની મોડલે એશ્રા પટેલ પણ ઉમેદવારી નોંધાવી હતી. જેની ચુંટણી મા હાર થઈ હતી આ ઉપરાંત એક ઝઘડા મા તેમના ઉપર ફરીયાદ પણ દાખલ થઈ હતી.
આ ઉપરાંત ગજરાત ના અનેક ગામડાઓ ના ચુટણી ના પરીણામો આવ્યા હતા અને કયાંક ને કયાંક નાની મોટી ઘટના બની હતી.