Gujarat

યુવકે પોતાની પત્નીને તેના પ્રેમી સાથે રંગે હાથે પકડી લીધી ! બાદમા બન્ને સાથે જે કર્યુ એ સમજ થી બહાર હતુ.

આપણે અત્યાર સુધી લવ ટ્રાયગલ વિશે તો સાંભળ્યું હશે પરંતુ હાલમાં એક એવી ઘટના બની કે, પતિએ પોતાની પત્નીને લગન તેની પ્રેમી સાથે કરાવ્યા. ખરેખર આ ખબર આશ્ચય જનક અને અવિશ્વનિય છે પરંતુ આ ઘટના વિશે તમે વિગતવાર જાણશો ત્યારે તમને સમજાશે કે, આખરે એવું તે શું બન્યું કે પતિ એ હસતા મુખે પોતાની પત્નીમાં લગ્ન કરાવ્યા. આ ઘટના બદામ્પત્ય જીવન અનોખી છે.હાલમાં સોશિયલ મીડિયામાં અને દરેક રાજ્યોમાં આ વાતની ચર્ચા થઈ રહી છે, ખરેખર આજના સમયમાં આવો પતિ ભાગ્યે જ જોવા મળે.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,બલથર ગામના વિકાસ દાસ નામના યુવક સાથે આ ઘટના બનેલ છે. જે  બેંગલુરુમાં કામ કરે છે. તેના સુખી લગ્ન જીવનનાં બે વર્ષ થયા હતા. તે તેની પત્ની સાથે એક કંપનીમાં કામ કરતો હતો. એ જ સમયે જમુઈનો એક સગીર પણ કામ કરતો હતો. આ દરમિયાન શિવાનીની તેની સાથે નિકટતા વધી હતી. ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ વધ્યો. તેઓ એકબીજાને ગુપ્ત રીતે મળતાં પણ હતાં. આ અવૈદ્ય સંબંધ થી તે અજાણ હતો અને આમ પણ જીવનમાં ત્રીજા વ્યક્તિનું આગમન થાય ત્યારે એક નહીં પણ અનેક જીવન બરબાદ થાય છે. વિકાસનાં જીવનમાં આવું કંઈ ન બન્યું.

યુવક સાથે પ્રેમ થવાથી શિવાની વિકાસ સાથે દુ:ખી  રહેવા લાગી. પતિને આ વાતનો અહેસાસ થવા લાગ્યો. પછી એક દિવસ તેને સગીર સાથે તેની પત્નીની તસવીર મળી અને બધી જ હકીકત સામે આવી ગઈ અને વિકાસની કડકાઈ પર શિવાનીએ ઝેર પીવાની જીદ શરૂ કરી. ત્યાર બાદ વિકાસે બંનેને એક કરવાનું નક્કી કર્યું અને તેના સગીર પ્રેમીને બોલાવ્યો. ત્યાર બાદ બંનેને સાથે બેસાડીને પૂછપરછ કરી અને લગ્ન કરાવી દીધા. તેણે લગ્નનો વીડિયો પણ બનાવ્યો, જેથી તેને પછીથી મુશ્કેલીનો સામનો ન કરવો પડે.એ જ સમયે પતિ વિદાય લેતી વખતે ભાવુક થઈ ગયો અને કહ્યું – ‘જાઓ, બંને ખુશ રહો. જીવન આનંદથી જીવો.

તમને જાણીને આશ્ચત થશે કે આ વિકાસની પહેલી પત્ની ન હતી કારણ કે,તેની પ્રથમ પત્ની બીમારીથી મૃત્યુ પામ્યા પછી વિકાસે ફરીથી લગ્ન કર્યા, પરંતુ શિવાનીની વાત ખબર પડતાં જાપત્નીને તેના પ્રેમી સાથે ફરીથી મેળવવાનું નક્કી કર્યું. પોતાની હાજરીમાં તેણે 25 ડિસેમ્બરે પોતાની પત્નીના લગ્ન કરાવ્યા. આ પછી પત્નીને તેના પ્રેમી સાથે ખુશીથી વિદાય આપવામાં આવી હતી. ખરેખર આજના સમયમાં આવી રીતે કોઈ પ્રેમને સમજી શકે અને આવો ત્યાગ કરી શકે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!