એક સમય ની સુપર સ્ટાર રોમા માણેક હાલ કરે છે આવુ કામ.
ગુજરાતી સિનેમા 80 દશકથી લોકોનું મનોરંજન પૂરું પાડી રહ્યું છે, આમ તો પ્રથમ ગુજરાતી ફિલ્મ 1932માં નરસિંહ મહેતા બની હતી પરંતુ ફિલ્મનો યુગ શરૂ 80, અને 90નાં દશકમાં! આ દરમ્યાન ફિલ્મ જગતમાં અનેક કલાકારો આવ્યા ગુજરાતી સિનેમા જેમણે દર્શકોને ગુજરાતી ફિલ્મ જોવા માટે પ્રેરીત કર્યા. બૉલીવુડ ની જેમ આપણે અહીંયા અનેક અભિનેત્રી ઓ ગુજરાતી ફિલ્મ કામ કરે છે પરંતુ સફળતા ન શિખરો એ જ અભિનેત્રી સર કરે છે જે દર્શકોનું દિલ જીતી શકે.
ગુજરાતી સિનેમામાં અઢળક સફળતા મેળવવા રોમા માણેક અનેક વર્ષો સુધી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું! આ અભિનેત્રી પોતાની અભિનયની કળા થી ગુજરાતી સિનેમાની પોતાની અનેક સફળતા અપાવી એકલા હાથે. રોમા માણેક, નરેશ કનોડિયાની જોડી દર્શકો નું દિલ જીત્યું સાથો સાથ રોમા માણેક અને હિતેન કુમારની જોડીએ સિનેમાની પરી ભાષા બદલી નાખી.
રોમા માણેક ગુજરાતી સિનેમા અનેક ફિલ્મોમાં કામ કર્યું છે! ખાસ કરીને ગુજરાતી ફિલ્મો પહેલા તેને હિન્દી સિરિયલ અને હિન્દી ફિલ્મોમાં કામ કરેલું! મહાભારત સીરિયલમાં રોમા માણેક એ માદ્રીનું પાત્ર ભજવ્યું હતું. આ બાદ તેને ગુજરાતી ફિલ્મોમાં કારકિર્દી શરૂ કરી. દેશ રે દાદા જોયા દાદા પરદેશ ફિલ્મથી રોમા માણેક રાતોરાત ગુજરાતી સિનેમા લોકપ્રિયતા મેળવી અને ત્યારબાદ કોઈ દિવસ રોમા એ પાછળ ફરીને જોયું જ નથી. હાલમાં ભલે રોમા માણેક ગુજરાતી ફિલ્મોમાંથી વિદાય લઈ લીધી હોય પરંતુ હાલમાં તે મુંબઈમાં જ સ્થાયી છે અને પોતાનું અંગત જીવન પસાર કરી રહી છે તેમની અંતિમ ફિલ્મ સુહાગ છે. આ સિવાય રોમા માણેક રાજકીય કે અંગત પ્રસંગમાં હાજરી આપે છે.