કોરોના કેમ આટલો ભયાનક છે ?? આ કીસ્સો તમને ચોંકાવી દેશ
કોરોના નો કહેર આખા વિશ્વ મા છે એમા પણ ખાસ કરી ને ગુજરાત અને ભારત તબાહી મચાવી દીધી છે ભારત મા રોજ ના 2 લાખ થી વધારે કેસો આવી રહ્યા છે. ત્યારે કોરોના કેમ આટલો બધો ભયાનક છે એ સાબીત કરતો એક કીસ્સો સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર રાજસ્થાન ના કોટા મા એક અજીબ કીસ્સો સામે આવ્યો છે જે સાંભળી ને ચોકી જશો અહી 32 વર્ષ ની એક મહિલા ના બન્ને ફેફસા માત્ર 24 કલાક મા ખરાબ થય ગયા છે આ મહિલા એ 9 તારીખે રીપોર્ટ અને એક્સરે કરાવ્યો ત્યારે એક દમ સારુ હતુ પરંતુ 12 તારીખે મહીલા ને ગભરામણ થય હતી. અને 13 તારીખે ઉભી પણ થય શકતી નહોતી અને 14 તારીખ સુધી મા તેમની આવતા ખુબ ખરાબ થય હતી અને 80% જેટલુ ઈન્ફેકશન ફેફસા મા થય ચુક્યુ હતુ આમ છેલ્લા ચોવીસ કલાંક મા ફેફસા ખરાબ થયા હતા.
ડોકટર ના જણાવ્યા અનુસાર કોરોના ની બીજી લહેર ખુબ ભયાનક છે અને સાથે નવા લક્ષણો પણ સામે આવ્યા જેમાં આખ ની બળતરા અને યાદ શક્તિ નો અભાવ પણ છે.