દેશી ઘી ના છે અનેક ફાયદાઓ જાણો અને અન્ય લોકો ને પણ જણાવો…
હાલ બજાર મા મળતી વિવિધ વસ્તુ ઓ મા ભેળસેળ થતી હોય છે અને શરીર ને આ ભેળસેળ થી નુક્સાન પણ પહોંચતું હોય છે પરંતુ જો વસ્તુ ચોખ્ખી હોય તો તેના કાયદા ઓ પણ અનેક છે તો ચાલો જાણીએ ચોખ્ખા દેશીઘી ના કાયદાઓ.
આમ દો દરેક ઉમરના લોકો માટે દેશી ઘી ખાવું ખુબ ફાયદાકારક હોય છે. જો નિયમીત રીતે ચોખ્ખા ઘી નો ઉપયોગ ભોજન મા કરવામાં આવે તો અનેક ફાયદાઓ થય શકે છે.
દેશી ઘી પાચનતંત્ર ને મજબુત કરે છે અને ખોરાક પાચન જલદી થાય છે આયુર્વેદિક મા જણાવાયુ છે કે રોજ ભોજન મા દેશી ઘી લેવુ.
દેશી ઘી થી માનસિક રોગો મા પણ ફાયદો થાય છે દેશી ઘી નો રોજ ઉપયોગ કરવાથી યાદ શક્તિ મા વધારો થાય છે અને ચિંતા મુક્ત પણ રહી શકાય છે.
દેશી ઘી ખાવાથી ઉધરસ અને ખાસી ની સમસ્યા મા પણ રાહત મળે છે આયુર્વેદ મા જણાવાયુ છે કે ખાસી થાય ત્યારે દેશી ઘી નુ સેવન કરવુ ફાયદાકારક છે.
આ ઉપરાંત ટીબી જેવી ગંભીર બીમારીઓ મા પણ દેશી ઘી નો ઉપયોગ કરવાથી ઘણો લાભ થાય છે અને નબળાઈ પણ દુર થાય છે.