Religious

આજે આ રાશિ ની મહેનત રંગ લાવશે જાણો આજનું રાશિફળ

મેષ : આજથી જૈન આયંબીલ ઓળીનો પ્રારંભ થાય છે તેમજ ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થઈ રહ્યો હોવાથી નોકરી-ધંધાના કામ સાનુકૂળ રહે.

વૃષભ : જૈન આયંબીલ ઓળીનો આજથી પ્રારંભ થતાં ધર્મકાર્ય થાય, ગ્રીષ્મ ઋતુના પ્રારંભથી નોકરી ધંધાના-સગા સબંધી-મિત્રવર્ગના કામ શરૂ થાય.

મિથુન : તમારા રોજીંદા કામમાં તેમજ વિલંબમાં પડેલા કામ ઉકેલવામાં આજે વ્યસ્ત રહો. મહેનત-દોડધામ-ખર્ચ થાય પરંતુ કામ ઉકેલાય.

કર્ક : આજે આપે ખર્ચ કરવો પડે. ચિંતા અનુભવવી પડે. પરંતુ તમારા કામના ઉકેલમાં પ્રગતિથી આત્મવિશ્વાસમાં વધારો થાય.

સિંહ : આજથી જૈન આયંબીલ ઓળીનો પ્રારંભ થતાં ધર્મકાર્ય થાય. ગ્રીષ્મૠતુના પ્રારંભથી નોકરી ધંધાના-સંતાનના કામ સાનુકૂળ રહે.

કન્યા: હરો ફરો – કામકાજ કરો છતાં ચિંતા-બેચેની-અસ્વસ્થતા સગા સંબંધી મિત્રવર્ગના કારણે, નોકરી-ધંધાના કારણે, પરિવારના કારણે રહે,

તુલા : આજથી જૈન આયંબીલ ઓળી શરૂ થતાં ધર્મકાર્ય થાય. નોકરી ધંધાના કામ, પરદેશના કામ, સંતાનના કામ પ્રગતિવાળા રહે.

વૃશ્ચિક : આજે આપે શરીર-મન-વિચારોનું સમતોલન જાળવવું પડે. નોકરી-ધંધાના કામમાં, પારિવારિક, કૌટુંબીક કામમાં ચિંતા રહ્યા કરે.

ધનઃ નોકરી-ધંધાના સબંધ-વ્યવહાર સચવાય. જુના-નવા કામ ઉકેલવામાં આજે તમારી મહેનત સાર્થક થતી જણાય.

મકર : આજે નોકરી-ધંધાના કામમાં એકાગ્રતા રાખવી. કોઈની વાતોથી પ્રભાવીત થવું નહીં. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં.

કુંભ : આજથી જૈન આયંબીલ ઓળીનો પ્રારંભ થવાથી ધર્મકાર્યમાં આનંદ રહે. નોકરી ધંધાના કામમાં, સંતાનના કામમાં પ્રગતિ જણાય.

મીન : નોકરી ધંધાના કામમાં, સરકારી, રાજકીય-ખાતાકીય કામમાં સાનુકૂળતા રહે. તમારા જુના-નવા સબંધમાં કામ ઉકેલાતું જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!