રામ રાખે તેને કોણ ચાકે, બાળકી ચોથા માળે થી નીચે પછી છતા કાઈ ના થયુ
ઘણી વાર ભગવાન એવો ચમત્કાર કરે છે આપણે માનવું મુશ્કેલ બને છે એવો જ એક કીસ્સો નવસારી મા બન્યો છે જયા અઢી વર્ષ ની બાળકી ફ્લેટ ના ચોથા માળે થી નીચે પટકાઈ હતી છતા આબાદ બચાવ થયો હતો.
આ ઘટના નવસારી મા બની હતી. નવસારી ના અગ્રવાલ કૉલેજ નજીક બંસરી રેસીડેનસી મા રહેતા મુળ વતન ઉત્તર પ્રદેશ રાહુલ શર્મા ના દીકરી જે એપાર્ટમેન્ટ ના ચોથા માળે થી નીચે પટકાઈ હતી આમ છતા આબાદ બચાવ થયો હતો ને બાળકી ને માત્ર સામાન્ય ઈજા થય હતી.
આ બાળકી ઉપર થક પડી ત્યારે નીચે સીનટેકસ ની ટાંકી પર પડી હોવાથી સામાન્ય ઈજા ઓ પહોચી હતી પરંતુ ફ્લેટો મા રહેતા પરીવાર જનો માટે ચેતવણી રુપ કીસ્સો કહી શકાય.