ગુસ્સે થયેલ કન્યાને મનાવવા માટે વર ના મિત્રોએ જે કર્યું વિડિઓ જોઈને તમે પણ ખુશ થઇ જાસો અને મિત્રો ને શાબાશી આપશો…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે તેવામાં લગ્નના આ પાવન અવસર પર અનેક લોકો પોતાના જીવન સાથી સાથે નવા જીવનનો શ્રી ગણેશ કરશે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે પોતાના લગ્ન ઘણા ખાસ હોઈ છે અને લોકો તેને યાદગાર બનાવવા અનેક કર્યો કરતા હોઈ છે તેવામાં આપને સૌ જાણીએ છીએ દરેક વ્યક્તિ ની ઈચ્છા હોઈ છે કે પોતાના લગ્ન માં મિત્રો અને સગા સંબંધીઓ હાજર રહે. અને તેઓ પોતાના આ ખુશીઓના ક્ષણ ને પોતાના અંગત વ્યકતિઓ સાથે પણ વિતાવવા માંગતા હોઈ છે.
આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં સોશ્યલ મીડિયાનો જમાનો છે અને લોકો દ્વારા ઘણા બહોળા પ્રમાણમાં સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમ નો ઉપયોગ થાય છે અને લોકો આવા સોશ્યલ મીડિયા માધ્યમ પર રોજ બ રોજ અનેક વિડિઓ પણ મુક્ત હોઈ છે આ તમામ વિડિઓ પૈકી લોકોને લગ્નને લગતા વિડિઓ જોવા મળે છે લગ્નની વિધિ અને મસ્તી મજાક ડેકોરેશન અને થીમ લગ્નનો ડાન્સ વગેરે બાબત લોકોને જોવી ગમે છે તેવામાં હાલમાં સોશ્યલ મીડિયા પર આવોજ એક વિડિઓ વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને સાચી મિત્રતાની ઓળખ થશે.
જો વાત વાયરલ વિડિઓ અંગે કરીએ તો જોઈ શકાય છે કે આ વિડિઓ લગ્નનો સીગે અને વર તથા કન્યા સ્ટેજ પર ઉભા છે. આપણે સૌ જાણીએ છીએ કે સાચું અને તંદુરસ્ત લગ્ન જીવન એનેજ કહેવાય કે જ્યાં દંપતીમાં નાની મોટી તકરાર થતી રહે પરંતુ વિડિઓ જોતા લાગે છે કે આ દંપતી વચ્ચે તો વરમાળા પહેલા જ તકરાર થઇ ગઈ છે વીડિયોમાં જોઈ શકાય છે કે કન્યા કોઈ વાત ને લઈને વર થી નારાજ છે અને બંને વચ્ચે તકરાર ચાલી રહી હોઈ તેવું લાગે છે.
જો કે આ સમયે વર કન્યા ને સમજાવવા માટે ઘણી મહેનત કરે છે પરંતુ કન્યા માનતી નથી. તેવામાં આ તમામ ઘટના સ્ટેજ પાસે ઉભેલા વર ના મિત્રો પણ જુએ છે અને તેઓ વાત આગળ ન વધે તે માટે તુરંત આ તકરારમાં કૂદી પડે છે અને સ્ટેજ પર ઉભેલી કન્યા સામે પોતાના મિત્ર (વર) વતી માફી માંગે છે ઉપરાંત તેઓ કન્યા ને મનાવવા માટે ઉઠક બેઠક પણ કરે છે આ જોઈને સૌ કોઈ હસવા લાગે છે અને કન્યા પણ કે જે પહેલા ગુસ્સમાં હતી તેનો મૂડ બદલાઈ જાય છે આમ આ મિત્રો વાત ને આગળ વધતા અટકાવી દે છે. ખરેખર વિડિઓ જોયા પછી લાગે કે એક મિત્ર બીજા મિત્ર માટે કઈ પણ કરી શકે. જુઓ વિડિઓ.
View this post on Instagram