GujaratIndia

સોસિયલ મીડીયા પર વાયરલ થયેલો આ બાળક કોણ છે ??અને ક્યા ગામ નો છે ?? તેની ઉંચાઈ ની સરખામણી..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય ઈન્ટરનેટ અને સોસ્યલ મીડ્યાનો છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો દ્વારા સોસ્યલ મીડ્યાનો ઘણો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લોકો સોસ્યલ મીડ્યાના વિવધ માધ્યમ નો ઉપયોગ એક બીજા સાથે સંપર્કમાં રહેવા માટે અને એક બીજાને માહિતી આપવા માટે કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે સોસ્યલ મીડ્યાનું આ માધ્યમ દરેક વ્યક્તિ માટે સ્વંત્ર છે.

લોકો સોસ્યલ મીડયા પર પોતાની લાગણીએ અને વિવિધ મુદાઓ ને લઈને પોતાની પ્રતિ ક્રિયાઓ આપતા હોઈ છે અહી લોકો પોતાની આવડત અને પોતાની આગવી કળાને લઈને ઘણા ફેમસ થતા હોઈ છે. આપણે અહી એક એવા વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેઓ સોસ્યલ મડિયા પર ઘણા ફેમસ છે પરંતુ તેમણે લઈને એક ચિંતા તેમના પરિવારને હેરાન કરી રહી છે તો ચાલો આપણે આ અંગે વધુ માહિતી મેળવીએ.

આપણે અહી નિર્મલ દેસાઈ વિશે વાત કરવાની છે. હાલમાં દરેક વ્યક્તિ નિર્મલ દેસાઈ ને જાણે છે તેમને નાની ઉમરમાં જે મુદાઓ પર પોતાના વિચારો રજુ કર્યા છે અને લોકોમાં પોતાની આગવી શૈલીને લઈને જે લોક પ્રિયતા મેળવી છે તેના કારણે આજે લગભગ દરેક વ્યક્તિ તેમને ઓળખે છે. સૌ પ્રથમ જો વાત નિર્મલ દેસાઈ ના અંગત જીવન અંગે કરીએ તો જણાવી દઈએ કે નિર્મલ દેસાઈ ડીસાના ઝાબડીયા ગામના વતની છે. જો કે નિર્મલ દેસાઈ નાના કદના છે.

જણાવી દઈએ કે હાલમાં નિર્મલ દેસાઈ ની ઉમર ૧૩ વર્ષ છે પરંતુ તેમની ઉચાઇ હાલમાં થોડી નીચી છે જેને લઈને નિર્મલ દેસાઈ નો પરિવાર સતત ચિંતામાં રહે છે. આ બાબત ને લઈને નિર્મલ દેસાઈ ના મામાએ જે વાત કરી તેના કારણે નિર્મલ દેસાઈ નું આખું જીવન જ બદલાઈ ગયું અને તેમના પરિવારની જાણે ચિંતા જ મટીગઈ. જણાવી દઈએ કે નિર્મલ દેસાઈ ના મામાએ તેમને વીડિઓ બનાવી સોસ્યલ મીડયા પર શેર કરવા કહ્યું.

જે બાદ નિર્મલ દેસાઈ દેશમાં ચાલી રહેલા અનેક મુદાઓ ને લઈને સોસ્યલ મીડ્યાના વીડિઓ દ્વારા પોતાની વાત લોકો સુધી પહોચાડતા ગયા જેને લોકો તરફથી પણ ઘણી પસંદ કરવામાં આવી હાલમાં નિર્મલ દેસાઈ ઉમર અને હાઈટ થી ભલે નાના હોઈ પરંતુ તેઓ જે રીતે બોલે છે તેના કારણે મોટી વ્યક્તિઓ પણ પ્રભાવિત થઇ જાય છે.

જો વાત નિર્મલ દેસાઈ ના સૌથી પહેલા વીડિઓ અંગે કરીએ તો તેમણે સૌ પ્રથમ પોલીસ ભરતીને લઈને વીડિઓ બનાવ્યો હતો જેમાં નિર્મલ દેસાઈ ભરતી બાબતે યુવકોના જુસ્સાને વધારતા જોવા મળ્યા. આ વીડિઓ સોસ્યલ મીડયા પર ઘણો પસંદ કરવામાં આવ્યો કે બાદ લોકો નિર્મલ દેસાઈ ને જાણતા થયા અને તેમના વીડિઓ ને પણ પસંદ કરવા લાગ્યા. હાલમાં નિર્મલ દેસાઈ નો પરિવાર ઘણો ખુશ છે તેમનું કહેવું છે કે નિર્મલ દેસાઈ ઘણો હોશિયાર છે. ભગવાને ભલે તેને ઉચાઇ નથી આપી પરંતુ ઉચા મુકામ સુધી પહોચી શકે તેવી જરૂર પ્રાર્થના કરશું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!