આનંદી ત્રિપાઠી આજે આવી પરિસ્થિતિમાં જીવન પસાર કરે છે
આજે આપણે વાત કરીશું ગુજરાતી સીનેમામી એ અભિનેત્રી વિશે જેને રાતોરાત ગુજરાતી ફિલ્મોમાં લોકપ્રિયતા મેળવી એ પણ માત્ર એક ફિલ્મ થી અને આજે એ અભિનેત્રી ગુજરાતી સિનેમાને અલવીદા કહી ને ચાલી ગઈ છે અને આજે આવું કામ કરી રહી છે કે તમે તેને ઓળખી પણ નહીં શકો.
આપણે વાત કરી રહ્યા છે ગુજરાતી ફિલ્મની રતન ની હા સાચું કહ્યું રતન એટલે આનંદી ત્રિપાઠી તેને ગુજરાતી ફિલ્મ મને મહિયરમાં મનડું નથી લાગતી ફિલ્મથી ખૂબ જ લોકપ્રિયતા મેળવી અને રાતો રાત તે રતન નાં પાત્ર થી લોકપ્રિય બની અમે સિનેમા રોમા માણેક ટક્કર મારવા સિનેમા એન્ટ્રી લીધી આજ સુધી એવી કોઈપણ ફિલ્મ નથી જેમાં બને સાથે જોવા મળી હોય.
આનંદી એ હિતેન કુમાર સાથે સૌથી વધુ ફિલ્મોમાં કામ કર્યું પરતું અચાનક ફિલ્મ ઈન્ડસ્ટ્રીને છોડીને મુંબઈમાં ચાલી ગઈ જ્યાં તેને ધારવાહિકમાં કામ કરવાનું ચાલુ કર્યું અને આજે તમે તેને ઓળખી પણ નહીં શકો એટલી બદલાઈ ગઈ છે એકદમ મોર્ડન અને પહેલા કરતા વધુ સુંદર લાગે છે. તેનું જીવન આજે ઘણું બદલાઈ ગયું છે એક હાઇફાઈ લાઈફ સ્ટાઇલ એન્જોય કરી રહી છે.