દયાબેન જોવા મળ્યાં મોર્ડન લુકમાં! જાણો શું છે એ લુકની હકીકત.
હાલમાં જ્યાં જુઓ ત્યાં દયાબેનની ચર્ચા થઈ રહી છે, ત્યારે સોશિયલ મીડિયામાં દયા બેનમો મોર્ડન લુક વાયરલ થઈ રહ્યો છે, ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે, આખરે આ અભિનેત્રી કોણ છે! દયા બેમ એકદમ નવા જ અંદાજમાં જોવા મળ્યા છે.
આપણે સૌ તારક મહેતામાં દયાબેનની રાહ જોઈ રહ્યા છે ત્યારે હાલમાં જ આસિત મોદી આ સિરિયલનો એનિમેશન શો શરૂ કર્યો છે જેમાં દયા વિશે કહ્યું કે બહુ જ જલ્દી દયા આવશે. આમ ખરેખર ભાગ્યે જ કોઈ કલાકારને આટલો પ્રેમ મળતો હોય છે કે એમના દર્શકોના દિલમાં તેમની કગ્ય આટલા વર્ષો પછી અંકબંધ રહે આસિત જી શોમાં દયા બેન લાવી શકે પરતું તે દિશા ની રાહ જોઇને જ બેઠા છે દર્શકોનાં પ્રેમ ન લીધે.
હાલમાં તો આ એક ફોટો કોઈએ ફોટો એપમાં બનાવીને વાયરલ કર્યો છે જેમાં દયા બેન હોલીવુડ કોઈ સિંગર લાગે છે, ત્યારે આ જોઈને દર્શકોને તેમની યાદ આવી ગઈ છે કે ખરેખર આ છે કોણ અભિનેત્રી કે જે સેમ ટુ સેમ દયા બહેન લાગે છે.