વીડિઓ બનાવવા માટે કર્યો સ્ટંટ પરંતુ થઇ મોટી ચૂક વીડિઓ જોઇને તમે પણ હેરાન થઇ જાસો અને કહશે કે આ વ્યક્તિ…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય સોસ્યલ મીડ્યાનો સમય છે હાલમાં લોકો દ્વારા સોસ્યલ મીડ્યાના ઘણા બહોળા પ્રમણમાં ઉપયોગ કરવામાં આવે છે. અહી લોકો ફેમસ થવા માટે પોતાની ખાસ આવડત બતાવે છે. જે પૈકી અમુક લોકો વિવિધ સ્ટંટ કરીને લોકો માં નામ કમાવવા ઈચ્છે છે. પરંતુ વ્યક્તિની આવી ઈચ્છા ઘણી વખત તેની માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
આપણે સૌ અવાર નવાર સોસ્યલ મીડયા પર સ્ટંટ ને લાગતા વીડિઓ જોઈએ છીએ જે પૈકી બાઈક ને લાગતા સ્ટંટ ઘણા વધુ હોઈ છે આપણે સૌ જાણીએ છીએ કે આવા સ્ટંટ પૈકી અમુક સ્ટંટ લોકો સારી રીતે કરી શકે છે. પરંતુ ઘણી વખત એવા પણ વીડિઓ વાયરલ થતા હોઈ છે જેમાં વ્યક્તિ સ્ટંટ કરવામાં નિષ્ફળ જાય છે. આવા વીડિઓ પૈકી અમુક ને જોઇને હસવું આવે છે તો અમુક સ્ટંટ જીવને જોખમમાં પણ મૂકી શકે છે જેને જોઇને આપણે પણ વિચારમાં પડી જઈએ છીએ કે આ શું થયું.
હાલમાં સોસ્યલ મીડયા પર આવોજ એક વીડિઓ વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમે પણ કહશે કે નસીબ છે વ્યક્તિના. જો વાત વાયરલ થતા વીડિઓ અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે એક વ્યક્તિ સ્કુટર પર બેઠો છે. અને તે સ્ટંટ માટે તૈયારી કરે છે થોડો આગળ જઈને વ્યક્તિ પોતાની ગાડીનું આગળ નું પૈડું ઉચું કરે છે. અને સ્કુટર ને એક ટાયર પર ચલાવે છે.
પરંતુ આ સમયે તે ગાડી પરથી નિયંત્રણ ખોઈ બેસે છે જેના કારણે ગાડી આમ તેમ જવા લાગે છે આ સમયે વ્યક્તિએ હેલ્મેટ કે અન્ય કોઈ સુરક્ષાને લાગતા સાધનો પહેર્યા નથી જેના કારણે તેના જીવને પણ ઘણું જોખમ જોવા મળે છે પરંતુ આ વ્યક્તિના નસીબ કે થોડા સમય બાદ ગાડી ફરી તેના કાબુમાં આવી ગઈ અને તે મોટા અને જોખમી અકસ્માત સામે બચી ગયો.
View this post on Instagram
જો વાત આ વિડિઓ અંગે કરીએ તો તેને asikin_ali_07_g_k નામથી ઈન્સ્ટાગ્રામ પર કરવામાં આવ્યો છે વિડીયો ને 41 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વિડીયો જોયા બાદ લોકો પોતાની પ્રતિ ક્રિયા આપે છે જે પૈકી એક વ્યક્તિએ લખ્યું કે, ‘યે તો બડે હેવી ડ્રાઈવર હૈ’, જ્યારે બીજાએ લખ્યું છે, ‘અમેઝિંગ બેલેન્સ હૈ’. જો કે આના જવાબમાં અન્ય એક યુઝરે લખ્યું છે કે, ” ભાઈ’ આ બેલેન્સ નથી, તેને નસીબ કહેવાય છે. ”