ડાયરા મા ખજુરબાઈ પર થયો રુપીયા નો વરસાદ! પછી દેવાયતભાઈ ખવડે એવુ કીધું કે “ખજુરબાઈ
આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા એક વર્ષથી ખજૂર ભાઈ એટલે કે નીતિનભાઈ જાની જ્યારથી ગુજરાતમાં તાઉતે વાવાઝોડું આવ્યું હતું ત્યારથી એક સેવાનું કામ ચાલુ કર્યું છે અને અત્યાર સુધીમાં અનેક લોકોના નવા ઘર બનાવી આપ્યા છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અનેક ઘર વાવાઝોડામાં પડી ગયા હતા તેમને નવા ઘર બનાવી આપ્યા છે આ ઉપરાંત ખજૂર ભાઈ અનેક અન્ય સેવાકીય કાર્યો પણ કરે છે.
ખજુરભાઈ એટલે કે નિતીન જાણીએ અત્યાર સુધીમાં સેવાકીય પ્રવૃતિ પાછળ એક કરોડથી વધારે રૂપીયા પોતાના વાપરી નાખ્યા છે ત્યારે તેઓએ એક વૃદ્ધાશ્રમ પણ બનાવડાવ્યું છે આ ઉપરાંત અન્ય લોકોને પણ મદદરૂપ થઈ રહ્યા છે ત્યારે રાજકોટ ખાતે રાજકોટ યુવા ફાઉન્ડેશન દ્વારા એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેવાયત ખવડ સહિતના કલાકારો હાજર રહ્યા હતા આ ડાયરામાં ખજૂર ભાઈ પણ હાજર હતા આ દરમિયાનમાં ખજૂરભાઈ પર નોટોનો વરસાદ થયો હતો ખજૂર ભાઈ આશ્રમ નો વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો અને સાથે રાજકોટ યુવા ફાઉન્ડેશન નો આભાર પણ માન્યો હતો.
વિડીઓ મા જોઈ શકાય છે કે દેવાયત ખવડ ડાયરા નો રસ પીરસી રહ્યા છે અને સાથે સ્ટેજ પર લોકો ખજુરભાઈ પર નોટો નો વરસાદ કરી રહ્યા છે ત્યારે ખજુરભાઈ ના વખાણ દેવાયત ખવડે કર્યા હતા અને કહ્યુ હતુ કે ખજુરભાઈ એ લોકો ના દુખ જોયા છે. આ ઉપરાંત ખજુરબાઈ ના વખાણ કર્યા હતા અને કહ્યુ હતુ કે અહી જે રુપીપા આવશે એ ખજુરભાઈ ને આપવામા આવશે.
View this post on Instagram
જો ખજુરભાઈ ની વાત કરવામા આવે તો છેલ્લા એક વરસથી પોતાના રુપીયા વાપરી ખુબ સેવા કરી રહ્યા છે અને લોકો પણ તેમના ખુબ વખાણ કરી રહ્યા છે હાલ ખજુરભાઈ ગુજરાત ના સોનુસુદ તરીકે પણ ઓળખાય છે.