માનવતાને શરમાવે તેવો કીસ્સો ! દિવ્યાંગ વ્યક્તિ ને ઢોર માર માર્યો અને બાદ મા અન્ય એક મહીલા આવી અને તેણે પણ જે કર્યુ જુવો વિડીઓ
સોશિયલ મીડિયામાં ઘણા એવા વીડિયો વાયરલ થતા હોય છે, જેના વિશે જાણીને આપણે સૌ કોઈ ચોંકી જતા હોઈએ છીએ. હાલમાં માનવતા ને શરમાવે એવો વીડિયો હાલમાં વાયરલ થયો છે. ખરેખર આજના સમયમાં માનવતા જાણે મરી પડવાઈ છે. તમે આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વિકલાંગ વ્યક્તિ સ્કૂટી પર બેઠો છે, જ્યારે બીજી તરફ એક વ્યક્તિ તેને હાથમાં લાકડી વડે માર મારી રહ્યો છે. ખરેખર આવી નિદર્યતા જોઈને કોઈની પણ આંખમાં આંસુ આવી જાય છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ વીડિયો યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ બીવીએ ટ્વીટ કરીને શેર કર્યો છે. પોતાના ઓફિશિયલ ટ્વિટર પર વીડિયો શેર કરતા તેણે લખ્યું, ‘આ નફરતના યુગમાં આપણે ક્યાં ઊભા છીએ તેના પર ફરીથી વિચાર કરવાની જરૂર છે. આ વીડિયો 27 માર્ચનો છે. જેમાં ગજેન્દ્ર નામના વિકલાંગ યુવકને તેના જ સંબંધીઓએ માર માર્યો હતો.
જુગેન્દ્રએ દિવ્યાંગ ગજેન્દ્રને તેની સ્કૂટી ચલાવવા માટે આપી હતી. પરંતુ છેલ્લા બે વર્ષથી લોકડાઉનના કારણે સ્કૂટર બંધ હતું. આ જોતા જુગેન્દ્રએ સ્કૂટર ભાડે આપ્યું હતું. જુગેન્દ્ર અને ગજેન્દ્ર વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે ગુસ્સામાં જુગેન્દ્રએ તેની પત્ની સાથે મળીને ગજેન્દ્રને માર માર્યો. અને તેનું સ્કૂટર પણ તોડી નાખ્યું.પીડિતા ગજેન્દ્રએ પોલીસને ફરિયાદ કરી. જે બાદ બંને આરોપી પતિ-પત્નીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
આ એક શરમ જનક ઘટના છે, ખરેખર આવી રીતે વ્યક્તિને માર મારવો એ માનવતા ના નામે જાનવર જેવી હરક્ત કેવાઈ.
આજના સમયમાં કોઈપણ વ્યક્તિ આવું દ્ર્શ્ય જોવે તો સ્વાભાવિકપણે માનવતા વિશે સવાલ થાય કે, કોઈ આવી રીતે કેમ કરી શકે, ખરેખર કઠોર હદય વાળા કહેવાય પતિ પત્ની! જો તેમનો કોઈ વાંક હોય તો પોલિસ ફરિયાદ અવશ્ય કરવી જોઈએ.
नफरत के इस दौर में हम किस मुकाम पर आकर खड़े हो गए है, इस पर पुनः चिंतन की जरूरत है..
ये तस्वीरें इंसानियत को शर्मसार करने वाली है.. pic.twitter.com/jcP5NH1xHk
— Srinivas BV (@srinivasiyc) March 29, 2022