શું સાચે આ મહિલાના કુખે જન્મેલ દિકરી કોઈ દેવી છે? જુઓ વીડિઓ કે જ્યાં હાથ પગમાં ખાસ નિસાન સાથે બાળકીનો જન્મ થયો જે બાદ…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારત ચમત્કારો નો દેશ છે અહીં અવાર નવાર અનેક ચમત્કાર જોવા મળે છે જે પૈકી અમુક તો ઘણા વિચિત્ર હોઈ છે કે જેના વિશે જાણી ને આપણે પણ દંગ રહી જઈએ છીએ કે આ ઘટના બની કઈ રીતે જોકે અમુક ઘટના પાછળ વૈજ્ઞાનિક કારણો પણ હોઈ છે પરંતુ અમુક બનાવ અંગે આજનું વિજ્ઞાન પણ જવાબ મેળવી શક્યું નથી. આવી ઘટના ને ચમત્કાર માનવામાં આવે છે અને દૈવીય શક્તિ સાથે જોડવામાં આવે છે.
આપણે અહી આવીજ એક ઘટના વિશે વાત કરવાની છે કે જ્યાં એક દિકરી નો જન્મ ચર્ચાનો વિષય બન્યો છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા સમાજમાં મહિલાઓ અને દીકરીઓ નું ખાસ મહત્વ છે તેમને સક્ષાત દેવીનો અવતાર માનવામાં આવે છે પરંતુ જો કોઈ ઘરમાં સાચે જ દેવીનો જન્મ થાય તો ? સંભાળવામાં આ ઘટના થોડીક વિચિત્ર લાગશે પરંતુ આ ઘટના સાચી છે કે જ્યાં એક બાળકી ના જન્મ સમયે તેના હાથ અને પગમાં મેંદી જોવા મળી હતી જે ચર્ચાનો વિષય બન્યો છે.
જણાવી દઈએ કે આ ઘટના મધ્ય પ્રદેશ ના હરદા જીલ્લાના રહટ ગામના સ્વાસ્થ કેન્દ્રની છે કે જ્યાં એક બાળકીનો જન્મ ને લઈને લોકોમાં કુતુહલ છે જેની પાછળ નું કારણ જન્મ સમયે બાળકીના હાથ પગમાં લાગેલી મેંદી છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં નવરાત્રી નો પવન સમય ગાળો ચાલી રહ્યો છે તેવામાં દરેક લોકો માતાજી ની ભક્તિ માં લીન છે આ સમયે આ બાળકીનો મહેંદી સાથે જન્મ તથા લોકોમાં સક્ષાત માતાજીના જન્મ ને લઈને વાતો થઇ રહી છે.
લોકોનું માનવું છે કે આ બાળકી સક્ષાત દેવીય સ્વરૂપ છે જેવી વાત આખા ગામમાં પ્રસરી કે લોકોની ભીડ બાળકીને જોવા આવી હોસ્પીટલમાં હાજર લોકો પણ આ ઘટના ને જોઇને ચોકી ગયા જો કે ડોકટરના જણાવ્યા અનુસાર જયારે કોઈ બાળક પોતાના સમય પહેલા જન્મ લે છે ત્યારે હાથ પગમાં આવા મેંદી જેવા નિશાન જોવા મળે છે જે સમયની સાથે જાતે જતા રહે છે. જોકે હાલમાં પરિવારમાં બાળકીના જન્મ ને લઈને ખુશીઓ નો માહોલ છે. જુઓ બાળકીનો વાયરલ વીડિઓ..
MP: हरदा जिले में जन्मी एक बच्ची चर्चा का विषय बनी हुई है. नवरात्रि के पहले दिन इस अनोखी बच्ची के जन्म को लोग चमत्कार मान रहे हैं, बच्ची की अंगुलियों पर मेहंदी लगी हुई है. उसका जन्म रहटगांव स्वास्थ्य केंद्र में शनिवार को हुआ डॉक्टरों का कहना है कि समय से पहले जन्म होने की वजह से pic.twitter.com/EvpzvFtOVJ
— Sushil Kaushik (@SushilKaushikMP) April 2, 2022