કોરોના કાળ 15 લાખ ની એફ ડી તોડાવી આ દંપતી કરી રહ્યુ છે લોકો ની મદદ, કારણ જાણી આખ મા આંસુ આવી જશે
હાલ કોરોના સામે આખો દેશ લડી રહ્યો છે ત્યારે ગુજરાત મા પણ ઘણા એવા કિસ્સા ઓ સામે આવી રહ્યા છે જે આપણે ને અંદર સુધી હચમચાવી દે છે. ગુજરાત મા ઠેર ઠેર હોસ્પીટલ મા બેડ અને ઓક્સીજન ની અછત જોવા મળી રહી છે.
આવા સંજોગો મા ઘણા બધા લોકો એ પોતાના પરીવાર જનો ને ગુમાવ્યા છે અને ઘણી સામાજીક સંસ્થાઓ અને લોકો અન્ય જરુરીયાત મંદ લોકો ની મંદ લોકો ની મદદ કરી રહ્યા છે. આવો જ એક કીસ્સો અમદાવાદ ના મહેતા દંપતી ની છે ગયાં વર્ષે કોરોના કાળ મા પોતાનો એક નો એક પુત્ર ગુમાવ્યો હતો જે પુત્ર માટે 15 લાખ ની એફડી કરાવી એ પુત્ર એ જ દુનિયા ને અલવિદા કહી દિધા બાદ રસીક મહેતા અને તેમના પત્ની કલ્પના મહેતા એ જે કામ કર્યુ તે જાણી સો કોઈ સલામ કરી રહ્યુ છે.
પોતાના પુત્ર માટે રાખેલી એફડી ના રુપીયા કોરોના સામે જંગ લડી રહેલા દર્દી ઓ પાછળ વાપરવાનો નિર્ધાર કર્યો અને આ રકમ વડે આ દંપત્તિ અત્યાર સુધી 200 આઇસોલેટ દર્દીઓને કોરોનાની કીટ ઉપલબ્ધ કરાવી ચૂકી છે અને 350થી વધારે લોકોને પોતાના ખર્ચ પર કોરોના વાયરસની વેક્સીન લગાવડાવી ચૂકી છે.
રસીક મહેતાનુ કહેવુ છે કે અમારા પરિવાર સાથે થયુ એ કોઈ સાથે ના થાય અને તેમનુ વાહન પણ હાલ દર્દી ઓ ને લાવવા લઈ જવા માટે આપી દીધુ છે ખરેખર આવી ની સેવા ના ગુજરાતી અખબાર સો સો સલામ કરે છે.