કોરોના ને ફાઈટ આપતી મિથીલીન બ્લુ શુ છે?? જાણો અને કેવી રીતે તેનો ઉપયોગ કરી શકાય જાણો
હાલ કોરોના નો કહેર ચારે બાજુ ફેલાયો છે ત્યારે અનેક દેશી નુસ્ખા દ્વારા લોકો કોરોના ને મટાડવા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આશા નુ એક કીરણ પણ મળ્યુ છે જેનુ નામ છે મીથીલીન બ્લુ આ દવા નો ઉપયોગ લોકો કરવા લાગ્યા છે તો ચાલો જોઈએ કેવી રીતે ઉપયોગ કરી શકાય આ દવા.
મીથીલીન બ્લુ જીની અને જાણીતી દવા છે લેબોરેટરી મા બનેલ આ દવા નો ઉપયોગ અંદાજીત 100 વર્ષ થી કરવામાં આવી રહ્યો છે. જે કાર્બન ના સંયોજન થી બનેલી છે મેલેરિયા મા આ દવા નો ઉપયોગ થયેલો અને 1950 ના દાયકા મા અનેક લોકો ના જીવ બચેલા.
આ દવા નો સૌ પ્રથમ કોરોના મા ઉપયોગ ભાવનગર ના વરીષ્ઠ અને અનુભવી ડોક્ટર ગોલવાવકર દ્વારા કરવામા આવ્યો હતો જેવો એ ગયાં વર્ષે 3000 થી વધુ લોકો ને સાજા કર્યા નો દાવો કર્યો છે. અને તેવો પોતે છેલ્લા એક વર્ષ થી માસ્ક વગર લોકો નો ઈલાજ કરી રહ્યા છે.
કોરોના નુ સંક્રમણ લાગ્યા પછી કરતા પણ લાગ્યા પહેલા પણ આ દવા નો ઉપયોગ કરવાથી સંક્રમણ લાગવાની શક્યતા ઓછી છે.
દવા નો ઉપયોગ કઈ રીતે કરવો ???
આ દવા નો સવારે એક ચમચી ભુખ્યા પેટે રાખવી અને ત્યાર બાદ ગળી જવી આ ઉપરાંત રાત્રે નાક મા એક એક ટીપા નાખવાથી કોરોના ને આગળ વધતો રોકી શકાય છે.
બાર વર્ષથી નીચેના બાળકોએ આ દવા ના લેવીસગર્ભા સ્ત્રીઓએ ઉપયોગ ના કરવો. વેક્સીન લીધાના એક અઠવાડીયા સુધિ ઉપયોગ ના કરવો. કિડની-લીવરના દર્દીઓએ ના લેવુ. લાંબો સમય ઓબ્ઝર્વેશન વગર ના લેવુ.