Gujarat

રાજકોટ શહેર મા બે જૂથ વચ્ચે જબરજસ્ત મારામારી મારામારી ! જુવો સમગ્ર ઘટના નો વિડીઓ…

ગુજરાત ના મોટા શહેરો જેવા કે રાજકોટ સુરત મા મારપીટ અને લૂટફાટ ની ઘટના ઓ સતત બની રહી છે ત્યારે ગઈ કાલે રાજકોટ મા એક મારામારી ની ઘટના બની હતી જેમા રાજકોટ ના ત્રિકોણ બાગ સર્કલ પાસે બે પરપ્રાંતીય જુથો વચ્ચે ભારે ધમાલ મચી હતી આ ઘટના બાદ બે યુવકો ને ઇજા પહોંચી હોવાની માહીતી મળી હતી હાલ આ ઘટના નો વિડીઓ એક સોસીયલ મિડીઆ પર વાયરલ થય રહ્યો છે.

જાણવા મળતી વિગતો અનુસાર ગઈ કાલે રાત્રે ના 11:45 વાગ્યા ના આસપાસ રાજકોટ ના ત્રિકોણબાગ સર્કલ પાસે બે જુથો વચ્ચે છરી વડે એકા બીજા પર હુમલો કરવામા આવ્યો હતો આ ઘટના મામલો એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી તદ્દન નજીક બન્યો હોવા છતાં આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થવા પામી નથી જ્યારે આ ઘટના અંગે વધુ મા જાણવા મળ્યુ હતુ કે આ જુથ અથડામણ મા બે લોકો ને ઈજાઓ પહોંચી છે.

આ ઘટના પગલે કોઈ પોલીસ ફરીયાદ નોંધાઈ નથી પરંતુ આ સમગ્ર ઘટના અંગે જાણવા મળ્યુ હતુ કે પરપ્રાંતીય યુવાનઅને યુવતીના પ્રેમસબંધ મામલે ઝગડો થયો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થાય તો ઝગડાનું સાચું કારણ સામે આવી શકે. જ્યારે હાલ આ ઘટના નો વિડીઓ સોસીયલ મિડીઆ પર ખુબ વાયરલ થય રહ્યો છે.

આવી જ ઘટના આ અગાવ પણ રાજ્ય ના અનેક શહેરો મા બનેલ છે થોડા સમય પહેલા જ સુરત માથી પણ આ પ્રકાર ની ઘટના સામે આવી હતી જેમા બે પક્ષો વચ્ચે જબરજસ્ત ધમાલ અને મારપીટ થય હતી જેનો વિડીઓ સોસયલ મિડીયા પર વાયરલ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!