પરીણીતા ની સુદરતા જોઈ ભાન ભૂલ્યા તન્વીર મેસજ કરી ને કીધુ કે “રાત્રે પતિ નહીં હોય ત્યારે હું આવીશ અને પછી..
સુરત શહેરમાં દિવસે ને દિવસે વધુ ચોંકાવી દેનાર ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાં જ દિવ્યભાસ્કરના અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, 23 વર્ષીય યુવાને પરિણીતા પાસે એવી વસ્તુની માંગણી કરી કે પોલીસ પણ ચોંકી ગઈ. એક તરફ સૂરતમાં રેપ અને છેડતીનાં કિસ્સાઓ બની રહ્યા છે, એવામાં વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. ચાલો આ ઘટના વિશે વધુ જાણીએ કે આખરે સંપૂર્ણ ઘટના શું છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સુરતના લિંબાયત વિસ્તારમાં
આ ઘટના ઘટી હતી. આ જ ગામમાં વિસ્તારમાં રહેતા 23 વર્ષીય યુવાનેબ પરિણીતાને વોટ્સએપ પર ફોન કરીને બીભત્સ માગણી કરી હતી અને આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, યુવાન મદરેસાના બાળકો માટે ફાળો ઉઘરાવવાનું કામ કરે છે
આ કામ માટે જ તે પરિણીતાના ઘરે ગયેલ અને તેને જોતા જ તેના રૂપને મોહી ગયો હતો.
આ દિવસ બાદ ત્રણ અલગ-અલગ ફોન નંબર પરથી પરિણીતાને પરેશાન કરતો હતો. આ બનાવ બનતા જ સતર્ક થઈને પરિણીતાએ આ મામલે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે આરોપી તન્વીરને ઝડપી પાડ્યો હતો.23 વર્ષીય પરિણીતાના લગ્ન એક વર્ષ અગાઉ જ થયા હતા. છેલ્લા થોડા દિવસોથી પરિણીતાના મોબાઈલ નંબર ઉપર ત્રણ અલગ-અલગ નંબરોથી વોટ્સએપ કોલ આવતાં હતા. એક વ્યક્તિ જ આ ત્રણેય નંબરો પરથી વાત કરતો હતો. તે પરિણીતાને સતત બીભત્સ મેસેજ અને ફોટો શેર કરતો હતો.
અને કહેતો હતો કે, જ્યારે રાત્રે તારો પતિ ઘરે નહીં હોય, ત્યારે હું આવીશ અને આપણે શરીરસુખ માણીશું. પરિણીતાના ફરિયાદને આધારે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી. મૂળ બિહારના અને લિંબાયતની અમન સોસાયટીમાં રહેતાં 25 વર્ષીય તન્વીર આલમ સમીરુદ્દીન શેખને ઝડપી પાડ્યો હતો. તન્વીર લિંબાયતના મદરેસામાં બાળકો માટે ફંડ ઉઘરાવવાનું કામ કરે છે અને આ માટે તેને 7 હજાર રૂપિયાનો પગાર પણ મળે છે.
જે બાદ તન્વીરે પરિણીતાના ઘરની નીચે સાડી વર્ક કરતાં એક કારીગરને વાતોમાં ભોળવી પરિણીતાનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો. અવારવાર વિડીયો કોલ અને મેસેજ દ્વારા હેરાન કરતો હતો અને અશ્લિન ફોટોઝ શેર કરતો હતો. આખરે મહિલા આ ત્રાસ થી હેરાન થઈ હતા સમયસર પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપો ઝડપાય ગયેલ.