Entertainment

નવા દયાભાભીને લઈને આસિત મોદીએ કહીં આ વાત!

તારક મહેતા સીરીયલમાં જ્યાર થી દયાબેન ગયા ત્યારથી સૌ કોઈ દિશા વાકાણી ની રાહ જોઈ  રહ્યા છે, ત્યારે સૌ કોઈ હવે રાહ જોઇને બેઠા છે ત્યારે આસિત મોદીજી ખાય જાહેરાત કરી છે કે નવી દયા બને આવશે કે નહીં.

સૌ કોઈ દયાબેન એટલે કે દિશા વકાણીનો. શોના પ્રોડ્યુસર આસિત મોદી પણ ઘણીવાર આ મુદ્દે વાત કરી ચૂક્યા છે. જોકે, તેમણે ક્યારેય જણાવ્યું નહીં કે દિશા વકાણી પાછી ક્યારે આવશે. હવે શોના પ્રોડ્યુસર અસિત મોદીએ ચોખ્ખું કહી દીધું છે કે જો દયાબેનનું પાત્ર ભજવનારી દિશા વકાણી શો છોડવા માગે છે તો તે નવી દયાબેન સાથે આગળ વધશે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, આ પહેલા ટીવી એક એપીશોડ પૂરતું કામ કરેલ. ત્યારબાદ આ શોમાં તે કામ કરવાનું વિચારી જ નથી રહી કારણ કે તેના પતિએ મેકર્સ પાસે  અનેક શરતો રાખેલી પરતું મેકર્સ તે શરતો સ્વીકારવા તૈયાર નથી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસક અસિત મોદીએ કહ્યું કે, મને લાગે છે કે હવે મારે જ દયાબેન બની જવું પડશે. દિશા વકાણીના પાછા ફરવાને લઇ સવાલો ઘણાં વર્ષોથી ચાલી રહ્યા છે. અમે પણ તેમની રાહ જોઇ રહ્યા છે અને જો તે શો છોડવાની ઈચ્છા વ્યક્ત કરે છે તો નવી દયાબેનની સાથે શો આગળ ચાલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!