કાળ બની ને ત્રાટક્યો ટ્રેક ! Cctv મા કેદ થયુ મોત… જુવો વિડીઓ
સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં યુટ્યુબ પર એક અતિ ગંભીર અને હૃદય કંપાવી દે એવો ઍક્સિડન્ટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે આશ્ચય પામી જશો. ખરેખર આ ઘટના ખૂબ જ ભયંકર છે, આ તમામ ઘટનાઓ સીસીટીવી ફુટેજમાં કેદ થયેલી અને વીડિયોમાં તમે જોઈ શકશો કે કંઈ રીતે એક મહિલાનું કમકમાટી ભર્યું મોત થયું.
આ ઘટના ક્યાં શહેરની છે, તે હાલમાં જાણવા નથી મળ્યું પરંતુ આ વીડિયોમાં તમે જોઈ શકશો કે, ટ્રેન આવતી હોવાને લીધે ફાટક બંધ છે , જેથી કરીને બે બાઇક અને એક ટાટાસુમો ઉભેલ. શરૂઆતમાં બધું જ ઠીક હતું પરંતુ અચાનક એક વ્યક્તિ દોડતો આવે છે, એ વ્યક્તિ ને જોઈને સૌ કોઈ ભયભીત થઈ જાય છે અને આમતેમ દોડવા લાગે છે, કારણ કે પાછળ થી એક ટ્રક ફૂલ સ્પીડે આવી રહ્યો.
આ ભાગદોડમાં એક મહિલા પણ દોડવા લાગે છે અને જેવી તે બીજી સાઈડ તરફ જાય છે, ત્યારે પાછળ થી પુર જોશમાં આવી રહેલ ટ્રક ટાટા સુમાને ટક્કર મારી જેથી કરીને મહિલા તેને અડફેટે આવી અને ત્યારબાદ મહિલા નીચે પડી જતા ટ્રક એ પણ મહિલાને કચડી નાખી જેથી કરીને મહિલાનું ઘટના સ્થળે જ મુત્યુ થયું. આ ઘટનામાં અન્ય વ્યક્તિનું પણ મુત્યુ કે ઇજા થઇ હોય શકે. ખરેખર આ ઘટના ખૂબ જ ઘાતક છે, આવા અનેક રોડ અકસ્માતના લીધે દિવસે અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.