India

પતિનું થયું હાર્ટ એટેક થી થયું મોત તો પત્નીને પતિના તેરમીની વિધિ પુરી કરીને આત્મ હત્યા કરી કારણ તેને પતિનું….

આપણે સૌ કોઈ જાણીએ છે કે, આત્મહત્યાના બનાવો વધુ બની રહ્યા છે. હાલમાં જ એક ખૂબ જ કરુણદાયક ઘટના વની છે. આ ઘટના જાણીને તમારું હૈયું કંપી જશે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લા ચંબોહ ગામની 24 વર્ષની બબીતાજી એ મંગળવારે સવારે ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો જેના કારણે તેણે પોતાનો જીવ ગુમાવેલો.

બબીટના લગ્ન કરણ ઠાકુર ચંબોહ સાથે થયા હતા. બબીતા ​​અને કરણે 6 વર્ષ પહેલા એરેન્જ મેરેજ કર્યા હતા. પરંતુ 14 દિવસ પહેલા કરણનું હાર્ટ એટેકના કારણે મોત થતા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. બબીતા ​​તેના પતિના મૃત્યુનો આઘાત સહન કરી શકી નહીં. તેણે આત્મહત્યા કરી લીધી છે. મામલો પોલીસે કેસ નોંધ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે

વર્ષીય બબીતાએ તેના પતિની તેરમીના એક દિવસ બાદ ઝેરી પદાર્થ ગળીને આત્મહત્યા કરી લીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, પતિના મોતના કારણે આઘાતમાં સરી પડેલી પત્નીએ આ ભયાનક પગલું ભર્યું છે. આ ઘટના અંગે જાણ થતાં જ મહિલાને સારવાર માટે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ હમીરપુર લઈ ગયા હતા. અહીં સારવાર દરમિયાન જ મહિલાનું મોત નીપજ્યું હતું.

મહિલાના મોત અંગે પોલીસે ગુનો નોંધી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહને સ્વજનોને સોંપી દીધો છે.ભોરંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સૂરમ સિંહે મહિલાના મોતની પુષ્ટિ કરી છે. સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નથી જેથી મોતનું કારણ પતિની મુત્યુ ગણવામાં આવી રહ્યું છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!