આંખોથી અંધ મહીલા એ પોતાના જ મોત ની ભવિષ્યવાણી કરી અને પછી જે થયુ એ જાણી ને તમને વિશ્વાસ નહી આવે…
વરમસેડામાં રહેતા પ્રજ્ઞાચક્ષુ મહિલા કમળાબેને ચાર દિવસ પહેલા કહ્યું હતું કે, ‘ચાર દિવસ બાદ હું મારા શરીરનો ત્યાગ કરીશ. અને થયું પણ એવુ જ. 75 વર્ષીય કમળાબેને આગાહીના ચાર દિવસ બાદ દેહ ત્યાગ કર્યો હતો.આ જગતમાં વ્યક્તિનો જન્મ ક્યારે થવો અને મુત્યુ ક્યારે થવું એ કોઈ માનવજાતિ કે જીવ નથી જાણતા પરંતુ કહેવાય છે ને કે, ઘણા એવા વ્યક્તિઓ હોય છે, જેમની નજર મૃત્યુ દેખાતું હોય છે. આજે અમે આપને એક મહિલા વિશે જણાવીશું જેણે પોતેજ પોતાના મોતની ભવિષ્ય વાણી કરી અને એવું બન્યું કે તમે આશ્ચય પામી જશો.
આ ઘટના અંગે વધુ જણાવીએ તો, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે . એક અંધ મહિલાએ ચાર દિવસ પહેલા પોતાના મોતની કરેલી આગાહી સાચી પડી છે. બરાબર ચાર દિવસ બાદ જ તેમણે દેહ ત્યાગ કર્યો હતો. ઘટના અંગે વું તા.3-1, રવિવારના સવારે 9 વાગ્યા બાદ તેમણે પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. શનિવારની રાત્રિએ ખીર, ખીચડી જમ્યા બાદ સગા-સંબંધીઓ સાથે વાતો પણ કરી હતી.
ખરેખર આ જાણીને પહેલીવાર અજુકતું લાગે પણ આ ઘટના સત્ય છે. આ બનાવ અંગે વધુ વિગતવાર જાણીએ તો આ ઘટના નખત્રાણા તાલુકામાં વરમસેડા ગામ ઘટી છે.વરમસેડામાં રહેતા પ્રજ્ઞાચક્ષુ મહિલા કમળાબેને ચાર દિવસ પહેલા કહ્યું હતું કે, ‘ચાર દિવસ બાદ હું મારા શરીરનો ત્યાગ કરીશ. અને થયું પણ એવુ જ. 75 વર્ષીય કમળાબેને આગાહીના ચાર દિવસ બાદ દેહ ત્યાગ કર્યો હતો. 75 વર્ષીય કમળાબેને બાલ્યાવસ્થામાં જ આંખની રોશની ગુમાવી હતી.આ ઘટના લોકો માટે આશ્ચય જનક જ બનીને રહી ગઈ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.