તમે પણ પોર્ન સાઈટ ઓપન કરતા હોય તો સાવધાન ! થઈ શકે છે 10 લાખ નો દંડ અને 5 વર્ષ ની સજા….
આપણે જાણીએ છે કે, આજના યુવાનોમાં પોર્ન વીડિયો જોવાનો ક્રેઝ વધારે છે, ત્યારે તમામ યુવાનો માટે આ ચેતવણી રૂપ સમાન કિસ્સો છે. દિવ્યભાસ્કનાં ખાસ અહેવાલ દ્વાએ ચોંકાવનારી અને ચેતવણી સમાન માહિતી જાણવા મળી છે. પોર્ન સાઈટ ઓપન કરતા હોય તો સાવધાન ! થઈ શકે છે 10 લાખ નો દંડ અને 5 વર્ષ ની સજા થઇ શકે છે.આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ.
એક વાત ચેતી જજો કે હાલમાં સાઇબર કાફે ખૂબ જ એક્ટિવ થઈ રહ્યું છે અને ખાસ નજર રાખી રહ્યું છે. આ વાતનું ધ્યાન રાખજો કે જો તમે વમોબાઇલમાં વ્હોટ્સએપ, ટેલિગ્રામ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ચાઇલ્ડ પોર્ન કે અશ્લીલ ફોટો-વીડિયો જોતા હોવ કે અન્ય કોઈ વ્યક્તિ તમને શેર કરતું હોય તો ચેતી જજો. સ્ટેટ સાઈબર સેલમાં મોનેટરિંગ થઈ રહ્યું છે.
રેક વ્યક્તિની તમામ હલચલ પર ગાંધીનગર CID ક્રાઇમની સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ટીમ 24X7 મોનિટરિંગ કરીને નજર રાખી રહી છે. જેથી કરીને હવે જો કોઈ હવે ચાઇલ્ડ પોર્નોગ્રાફી કે અશ્લીલ ફોટો વીડિયો જોતું હોય, શેર કરતું હોય અને અપલોડ કરતું હોય તો તેને સાવચેત કરો. સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના દ્વારા તમારા સોશિયલ મીડિટના પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર નજર રાખીને કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.
સૂત્ર મુજબ જાણવા મળ્યું છે કે, NCMECમાંથી ગુજરાતને 28,181 MHA દ્વારા બાતમી મળી છે ચાઈલ્ડ પોર્ન કન્ટેન્ટ વિશે તેમજ MHAએ ટીપલાઇન દ્વારા સ્ટેટ સાઇબર ક્રાઇમ સેલને ડેટા આપ્યો છે અને અત્યાર સુધીમાં 2,942થી વધુ જાણવાજોગ ફરિયાદ મળી છે અને આ અરજી ને ભાગ રૂપે 18,887 અરજી પર અત્યારે તપાસ ચાલુ છે. જો તમે ચાઈલ્ડ પોર્ન જોવું છો તો બંધ કરજો .ચાઇલ્ડ પોર્નોગ્રાફી કે અશ્લીલ કોન્ટેન્ટ જોનાર, શૅર કરનાર, અપલોડ કરનારને રૂ.10 લાખનો દંડ અને 5 વર્ષની જેલ થઈ શકે છે