Gujarat

લગ્નના દોઢ જ મહિના મા પતિ પત્ની એ એક સાથે આપઘાત કરી લીધો ! આપઘાત કરવાનું કારણ…

દેશ અને દિવસે રાજ્યના મોટા શહેરોમાં આપઘાતનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે ફરી એક વખત રાજકોટ શહેરમાં એક નવદંપતીએ ટ્રેન નીચે આવીને આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઈ હતી જ્યારે કયા દિવસ પહેલા પણ અન્ય એકદમ પતિએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો ત્યારે ફરી આવે ઘટના સામે આવી છે.

જો ઘટના અંગે વિગત વાત કરીએ તો રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી સંતોષીનગર ફાટક પાસે ટ્રેન નીચે આવીને નવદંપતીએ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા થાને સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. જ્યાર બાદ જાણવા મળ્યું હતું કે મૃતકનું નામ કરણ પંચાસરા અને તેની પત્ની નેહા પંચાત્રા હોવાનું જાણવા મળ્યું હતું અને તેઓ બંને સંતોષનગરમાં જ રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.

આ ઘટના અંગે પોલીસ તપાસમાં એવોમુ સામે આવ્યુ હતુ કે નવદંપતિએ વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં આપઘાત કર્યો હોય. આપઘાતમાં મૃત્યુ પામેલ સ્નેહા અને કરણના દોઢ મહિના પહેલા લગ્ન થયા હતા ત્યારે દોઢ મહિનામાં જ આવું પગલું ભરી લેતા ચકચાર મચી જવા પામ્યો હતો. આ દંપતીએ આપઘાત ક્યાં કારણોસર કર્યો તેની ચોક્કસ માહિતી હાલ મળી નહોતી જ્યારે આ અંગે તપાસ ચાલી રહી છે અને બંનેના હોતે માટે ખસેડવામાં આવ્યા હતા

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!