ગુજરાત મા આ તારીખે આ સ્થળે આવશે વાવાઝોડું અને વરસાદ
એક બાજુ કોરોના નુ સંકટ ગયુ નથી ત્યા ગુજરાત ના ખેટુતો માટે પણ માઠા સમાચાર છે દક્ષીણ પુર્વ અરેબિયન સમુદ્ર મા 14 મે ની 16 મે પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઇને ઉત્તર-ઉત્તરપશ્ચિમ આગળ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સક્રિય થયા બાદ વાવાઝોડામાં પણ પરિવર્તિત થવાની સંભાવના છે.
હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર આ વાવાઝોડું આગામી 20 મે ના રોજ ઉત્તર ગુજરાત અથવા કચ્છ માથી પસાર થવાની સંભાવના છે આ વાવાઝોડા નુ નામ મ્યાનમાર દ્વારા ટૌકાતે નામ આપવામા આવ્યુ છે અને આ વાવાઝોડું કઈ દિશા મા આગળ વધશે એ હજી સ્પષ્ટતા થય નથી. આ વાવાઝોડા ની અસર દક્ષીણ પાકિસ્તાન અને ગજરાત ના અમુક ભાગ મા થય શકે છે આ ઉપરાંત ૧૪ મેના લો પ્રેશર સર્જાયા બાદ લક્ષદ્વિપ, કેરળ, કર્ણાટકના દરિયાકાંઠા, તામિલનાડુ ઘાટના વિસ્તાર, મહારાષ્ટ્રના કેટલાક હિસ્સામાં ભારે વરસાદ પડી શકે છે. ‘