બાબા વેંગાની 2023 ના વર્ષ ની ભવિષ્યવાણીઓથી દુનિયામાં ફફડાટ ! ભારત એવી આફતો નો સામનો કરશે કે જાણી ને હોશ ઉડી જશે
દરેક વ્યક્તિ કાલ સવારે શું થશે એ જાણી શકતો હોત તો દરેક વ્યક્તિનું જીવન કેવું હોત? કલ્પના ન કરી શકાય પરંતુ એવા ઘણા વ્યક્તિઓ થઈ ગયા જે ભવિષ્યવાણી કરીને ગયા અને સાચી પણ પડી છે. આજે આપણે જાણીશું બાબા વેંગાએ કરેલ વર્ષ 2023ની ભવિષ્યવાણી વિશે. બાબા વેગા પોતાની વિષ્યવાણીને લઇને આખી દુનિયામાં જાણિતા બાબા વેંગાની વાતો પર લોકો વિશ્વાસ કરવા લાગ્યા છે.
બુલ્ગારિયામાં જન્મેલી બાબા વેંગાનું મોત આજથી 11 વર્ષ પહેલાં થયું હતું. પરંતુ આજે પણ લોકો તેમની ભવિષ્યાઅણીઓ પર વિશ્વાસ કરે છે. બાબા વેંગાએ દુનિયા ખતમ થવાને લઇને યુદ્ધ અને ઇમરજન્સી સુધી ઘણી ભવિષ્યવાણીઓ કરી છે. આવો બાબા વેંગાની ભવિષ્યવાણીઓ વિશે જાણીએ.બાબા વેંગાએ આજથી 111 વર્ષ પહેલા જ આ ભવિષ્યવાણીઓ કરી દીધી હતી.
હાલમાં તેમને કરેલ 2023ની ભવિષ્યવાણીઓની ચર્ચા થઈ રહી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, વર્ષ 2023માં પૃથ્વીની કક્ષા બદલાઈ જશે અને વર્ષ 2028માં એસ્ટ્રોનૉટ શુક્ર ગ્રહની યાત્રા કરશે. માનવ જીવન માટે એક ખુશ ખબર એ છે કે, બાબા વેંગાની ભવિષ્યવાણીના પૂર્વાનુમાન પ્રમાણે, વર્ષ 2046માં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની મદદથી લોકો 100થી વધારે વર્ષ સુધી જીવિત રહી શકશે.
સૌથી દુઃખદાયી વાત એ છે કે, વર્ષ 2022માં દુનિયાભરમાં તાપમાનમાં ઘટાડો આવશે અને તેના કારણે તીડનો પ્રકોપ વધી વધશે જે ભારતમાં હુમલો કરશે. આવું થવાથી પાકને ગંભીર નુકસાન થશે અને દુકાળ જેવી સ્થિતિ પૈદા થઈ શકે છે. તેના સિવાય ભારતમાં ભીષણ ભૂખમરાની સ્થિતિ આવી શકે છે.બાબા વેંગાએ ઓસ્ટ્રેલિયા સિવાય અમુક એશિયાઈ દેશોમાં પૂરને લઈને ભવિષ્યવાણી કરી હતી.
સૌથી ખતરનાક વાત એ છે કે ઓસ્ટ્રેલિયામાં પૂર જેવી સ્થિતિ આવી ચૂકી છે, જ્યારે પાકિસ્તાનમાં પૂરના કારણે 1 હજારથી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.
તેના સિવાય તેમણે ઘણા શહેરોમાં પાણીની તંગીની ભવિષ્યવાણી કરી હતી અને પોટુર્ગલમાં પાણીન તંગી છે, જ્યારે ઈટલીમાં દુકાળ જોવા મળી રહ્યો છે.બાબા વેંગાએ સાઈબેરિયામાં એક નવો ઘાતક વાયરસ પૈદા થવાની ભવિષ્યવાણી કરી હતી.