ગુજરાતની દીકરી ની પ્રામાણકતા જુઓ 25 લાખ રુપીઆ ભરેલુ પર્સ મુળ માલીક પટેલ NRI ની પાછુ આપ્યુ ! જાણો વિગતે
હાલ ના સમય મા જો કોઇ ને 500 રુપીઆ પણ મળે તો ખીચા મા નાખી હાલતા થાય છે અને કોઈ પણ પાસે પ્રાણાણીતા ની આશા રાખવી એ તો મુરખામી જ કહેવાય પરંતુ જો તમને એવું કહાવા મા આવે કે પડી ગયેલા 25 લાખ રુપીઆ મુળ માલીક ને પરત આપ્યા છે તેવુ કહેવા માવે તો તમે આ વાત પર વિશ્વાસ નહી કરો પરતું આ વાત ખરેખર બની છે તો આવો જાણીતે પુરી ઘટના વિશે.
દિવ્ય ભાસ્કર ના એક અહેવાલ મુજબ આ કિસ્સો આણદ ના પેટલાદ તાલુકા મા સામે આવ્યો હતો જેમા 18 વર્ષીય દીકરી હુમા વ્હોરા રણછોડજી મંદિર સામે પાણીપુરી ખાવા નીકળી હતી ત્યારે રસ્તા મા અચાનક જ તેની નજર એક પર્સ પડી હતી ત્યારે આ પર્સ મા જોતા જ અદર અમેરિકન ડોલર હતા. હુમા આ પર્સ લઈ ને ઘરે આવી પહોંચી હતી અને પરીવારજનો ને સમગ્ર જાણ કરી હતી.
જ્યારે આ પર્સ મા કોઈ એવા ડોક્યુમેન્ટ ન હતા કે તેને મુળ માલીક નો સંપર્ક કરી શકાય આમ છતા હુમા અને તેમના પરિવાર જનો દ્વારા સોસીયલ મીડીઆ નો સહારો લઈ ને મુળ માલીક ને શોધવાની કોશિશ કરી હતી અને તેઓ ને સફળતા મળી હતી. આ પર્સ ની અંદર કુલ 30 હજાર ડોલર હોવાનું જાણવા મળ્યુ હતુ અને તેની મુળ રકમ ભારતીય રુપીઆ મા 30 લાખ થાય.
આ પર્સ ના મુળ માલિક જતીન આર પટેલ નામના એનઆરઆઈનું હોવા નુ જાણવા મળેલ જ્યારે તેમને હુમા નો આભાર વ્યક્ત કાર્યો હતો. હુમા ની વાત કરવા મા આવે તો હુમા ના પિતા ફિરોઝભાઈ વ્હોરા ગેરજ ચલાવે છે ત્યારે ખરેખર આ હુમા અને તેમનો પરિવાર ધન્યવાદ ને પાત્ર છે કે આટલી મોટી રકમ પરત કરી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.