Gujarat

પત્નીએ પતિ સાથે જ બરોબર નો ખેલ ખેલ્યો ! નકલી આઈડી થી એવો ફસાવ્યો કે પતિ ની બધી અશલીલ કરતુતો બહાર આવી અને ન્યૂડ ફોટા પણ….જુઓ ચેટ

સોશિયલ મીડિયામાં અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કરવી ભારે પડી શકે છે. આપણે જાણીએ છે કે, લગ્ન પછી પણ અનેક પુરુષો અને સ્ત્રીઓનાં અનૈતિક સંબંધ હોય છે. ત્યારે હાલમાં જ એક ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે, પત્નીએ પતિ સાથે જ બરોબર નો ખેલ ખેલ્યો. નકલી આઈડી થી એવો ફસાવ્યો કે પતિ ની બધી અશ્લીલ કરતુતો બહાર આવી. ચાલો આ ઘટના અંગે અમે આપને વધુ વિગતવાર માહિતી જણાવીએ.

એક મહિલા ધારે તો કંઈપણ કરી શકે છે. પોતાના પતિનું ચરિત્ર તપાસવવા અને પોતાની શંકાનું સમાધાન કરવા માટે મહિલાએ જાતે એજીલ શર્મા નથી ફેક આઇડી બનાવ્યું અને પોતાના પતિને રીકેવેસ્ટ મોકલીને મિત્રતા કરી. થોડા સમય પછી બંને વચ્ચે ચેટિંગ શરૂ થઈ અને મહિલાનાં પતિએ તો પોતાની તનામ હદ વટાવીને ન્યૂડ ફોટોઝ અને વીડિયો મોકલ્યા.

મહિલા પણ હોશિયાર હતી તેને આ તમામ ચેટિંગ અને ન્યૂડ ફોટોનાં સ્ક્રીનશોટ લઈને પોલીસ સ્ટેશન પર પહોંચી ગઈ અને તમામ વાતો તેને પોલીસને કહી અને તેનાં પતિ સામે ફરિયાદ નોંધાવી. આ ઘટના અંગે વધુ વિગતવાર જાણીએ તો પીડિત મહિલા એ પોતાના પરિવારના કહેવાથી તેનાથી મોટી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કર્યા અને લગ્નના 10 વર્ષ વિતાવી નાખ્યા.

સમય જતાં તેનો પતિ નશીલી દવાઓ લઈને તેને મારતો અને આ કારણે મહિલાને પણ તેના ચરિત્ર પર શંકા ગઈ હતી. આજથી ત્રણ વર્ષ પહેલાં જ મહિલાએ તેના પતીને છોડીને ચાલી ગઈ હતી પણ તેને પોતાના પતિની અસિલિયત સામેં લાવવા ફેક આઇડી બનાવી અને 2 વર્ષ સુધી સતત વાતચીત કરી અને તેના પતી તેને અશ્લલીલ ફોટોઝ અને વીડિયો ભેજતા જ મહિલા તાત્કાલિક જ કાયદેસરના પગલાંઓ લીધા.

. સૌથી ખાસ વાત એ કે, મહિલાનો દીકરો પણ તેના પતિ પાસે છે અને બંને પતિ પત્ની વચ્ચે કેસ ચાલી રહ્યો છે. મહિલાએ ભરણપોષણ અને પતિથી છુટકારો મેળવવા અને દીકરાને મેળવવા માટે આ પ્લાન બનાવીને પતિની હરકતો સામે લાવી. હાલમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.હવે જોવાનું રહ્યું કે, આખરે મહિલાને ન્યાય મળે છે કે, નહિ કારણ કે બંને કોર્ટમાં માત્ર તારીખો પર તારીખો ભરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!