Gujarat

સગાઈ બાદ આવી રીતે કાઈક મજા કરી રહ્યા છે ખજુરભાઈ અને મિનાક્ષી દવે ! જુઓ ખાસ તસવીરો

જ્યારથી ખજૂરભાઈએ સગાઈ કરી છે, ત્યારથી તેમની સગાઈની ચર્ચાઓ ચારોતરફ થઇ રહી છે. આપણે જાણીએ છે કે, સગાઈની ખબર ખજૂરભાઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને આપી હતી અને ત્યારબાદ સૌ કોઈ કલાકાર અને ચાહકોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

અમે આપને જણાવી દઈએ કે મીનાક્ષી અને ખજૂરભાઈની સગાઈ બારડોલી ખાતે થઇ હતી અને ખજુર ભાઈની મંગેતર મીનાક્ષી દવે સિંગર છે. મીનાક્ષી દવે સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે.

 

 

 

 

 

 

હાલમાં જ સગાઈ બાદ પ્રથમ વાર ખજૂરભાઈ સાથેની યાદગાર પળો માણતી તસવીરો પોસ્ટ કરી છે. આ તસ્વીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં જોઈ શકો છો કે, ખજૂરભાઈમીનાક્ષી દવે સાથે સ્ટારબક્સ પર પહોંચ્યા હતા. સગાઈ બાદ પહેલીવાર ખજૂરભાઈ મીનાક્ષી દવે સાથે ફરવા ગયા હોય એવી તસ્વીરો પોસ્ટ કરી છે. આ તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે, બંને સાથે કોફીનો આનંદ માણી રહ્યા છે અને બંનેની આ પ્રેમાળ તસ્વીરો જોઈને સૌ કોઈ ચાહકોએ વખાણ કર્યા છે અને બંને જોડીને ખુશ રહેવા માટે ઘણા ચાહકોએ શુભેચ્છાઓ પાઠવી છે.

 

 

 

 

 

 

 

 

મીનાક્ષી દવે સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને તેમણે જ સૌથી પહેલા 9 નવેમ્બરના રોજ સગાઈની તસવીરો પોસ્ટ કરી હતી પરંતુ જ્યારે ડિસેમ્બર મહિનામાં ખજૂરભાઈએ જ્યારે સગાઈની તસ્વીર પોસ્ટ કરી હતી, ત્યારબાદ ઓફિશયલી જાહેરત થતા ચારોતરફથી સૌ કોઈએ ખજુર ભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. હાલમાં તો મીનાક્ષી દવે અને ખજૂરભાઈની આ યાદગાર તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

 

 

 

 

 

 

 

 

ખજૂરભાઈએ સાથે મીનાક્ષી દવેની સગાઈ થતા તેઓ હવે લાઇમ લાઈટમાં આવી ગયા છે અને રાતોરાત તેમની પણ લોકપ્રિયતા વધી ગઈ છે અને એક સમય એવો હતો કે, મીનાક્ષી દવેને કોઈ નહોતું ઓળખતું પણ જ્યારથી ખજૂરભાઈ સાથે સગાઈ થઇ છે, ત્યારથી જ તેઓ વધુ લાઇમ લાઈટ પર આવ્યા છે અને તેમના પણ ચાહકો વધી ગયા છે.

સગાઈ બાદ ખરેખર ખજૂરભાઈનાં ચહેરા પર મીનાક્ષી દવેના પ્રેમનું નૂર આવી ગયું છે, ખજૂરભાઈનાં ચહેરાની સ્માઇલ જોઈને તમે સમજી જશો કે તેઓ મીનાક્ષી દવે સાથે કેટલા ખુશ લાગી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!