સગાઈ બાદ સૌપ્રથમ આ મંદીર એ દર્શન કરવા પહોંચ્યા ! અનંત અંબાણી અને રાધિકા…જુઓ વિડીઓ
આપણે જાણીએ કે અંબાણી પરિવાર સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ સગાઈ બાદ સૌપ્રથમ વાર બંનેએ તિરુમાલા શ્રીવારી મંદિરની મુલાકાત લીધી હતી. આ મંદિરમાં પૂજા કરતા સુંદર ફોટોઝ સામે આવ્યા છે. ગુરુવાયૂર મંદિરમાં ભગવાન ગુરુવાયૂરપ્પનની પૂજા કરવામાં આવે છે. ગુરુવાયૂરપ્પનને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે.
ગુરૂવાયૂર મંદિર દેશના સૌથી પ્રાચીન મંદિરોમાંથી એક છે. આ મંદિરનો ઇતિહાસ લગભગ 5000 વર્ષ જુનો છે. મંદિરમાં રહેનાર પુજારીને ‘મેંસાતી’ કહેવામાં આવે છે. જે 24 કલાક ભગવાનની સેવામાં રહેતા હોય છે.
આ કારણે તેને ગુરુવાયૂર શ્રી કૃષ્ણ મંદિર પણ કહેવામાં આવે છે.
કેરળના આ પવિત્ર સ્થાનને દક્ષિણ ભારતનું દ્વારકા પણ કહેવામાં આવે છે. જ્યાં કૃષ્ણનો જન્મ થયો હતો. આ મંદિરમાં પૂજા અર્ચના કરતી વખતે અનંત અંબાણીએ સફેદ રંગનાં પારંપરિક વસ્ત્રો પહેર્યા હતા. જ્યારે રાધિકા મર્ચન્ટે લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો.
કેરળનાં આ સુપ્રસિદ્ધ મંદિરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે ભગવાન ગુરુવાયૂરપ્પનની પૂજા કરી હતી. જે બાદ હાથીને કેળા પણ ખવડાવ્યા હતા. મંદિરમાં આવનાર તમામ શ્રદ્ધાળુઓ માટે એક ખાસ ડ્રેસ કોડ પણ બનાવવામાં આવ્યો છે.
અહીં આવનાર શ્રદ્ધાળુઓને ‘મુંડુ’ નામના પોશાક પહેરવો ફરજીયાત છે. જ્યારે બાળકોને ‘વેષ્ટી’ પહેરાવવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓને માત્ર સૂટ-સલવાર અને સાડીમાં પ્રવેશ કરી શકે છે. અંબાણી પરિવારે પણ આ પરંપરાને નિભાવી હતી. ખરેખર એ વાત તો સત્ય છે કે અંબાણી પરિવાર ખૂબ જ ધાર્મિક છે અને ભગવાન પ્રત્યે ખૂબ જ આસ્થા ધરાવે છે.
Anant Ambani, the younger son of Reliance Industries chairman Mukesh Ambani along with fiancé Radhika Merchant offered prayers at the hill shrine of Lord Venkateswara atop Tirumala Hills in Tirupati. #AndhraPradesh pic.twitter.com/q4CIMs0I8p
— Ashish (@KP_Aashish) January 26, 2023