256 વર્ષની ઉંમરનાં વૃદ્ધએ 24 લગ્ન થકી 20 સંતાનો પિતા બન્યો, આજે જીવંત છે જાણો તેનું રહ્યસ્ય.
દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે તે ઘણું જીવે પરતું જ્યારે વ્યક્તિ જન્મ લે છે, ત્યારે તેનો મૃત્યુ દિવસ પણ નક્કી જ થઈ જાય છે. ત્યારે આજે અમે આપને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જે ઘણા વર્ષોથી જીવે છે અને તેની આયુ કોઈ નક્કી કરી શકે તેમજ નથી. ચાલો આ વ્યક્તિ વિશે વધુ માહિતગાર થઈએ.
લી ચિંગ યુએ નામના વ્યક્તિએ ઈતિહાસમાં અનોખું નામ બનાવ્યું તેનો જન્મ ૩ મે, ૧૬૭૭ ના રોજ ચિન દેશ ના કૂજિયાંગ જિલ્લા મા થયેલ હતો. આ વ્યક્તિ પોતે ચાઈનીઝ હર્બલિસ્ટ, માર્શલ આર્ટ્સ મા નિપૂણતા મેળવેલ તથા એક માર્ગદર્શક પણ હતા. પોતાની આ આવડત ને લીધે જ તે આટલુ લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરેલ હશે તેવુ અનુમાન છે.
તેમના જીવન ની વાત કરીએ તો તેઓ જ્યારે ૧૦ વર્ષ ની આયુ ધરાવતા હતા ત્યાર થી જ તેઓ એ હર્બલ દવાઓ વેચવા ની શરૂઆત કરેલ હતી. જ્યારે તેઓ ૭૧ વર્ષ ની આયુ એ પહોચ્યા ત્યારે તેઓ માર્શલ આર્ટ્સ ના ટ્રેનર તરીકે ફરજ બજાવતા હતા. હવે વાત કરીએ તેમના લગ્ન જીવન ની તો તેઓ એ ૨૪ લગ્ન કરેલ હતા જેના મારફત તેઓ ને ૨૦૦ જેટલા સંતાનો પણ હતા.
આ વ્યક્તિ પોતાની લાંબી આયુષ્ય માટે અનેક વિધ ઔષધિ તથા જડીબુટ્ટીઓ ને આરોગતા હતા અને તેની સાથો સાથ ચોખા મા થી બનતા દારૂ નુ પણ સેવન કરતા. લી ચિંગે પોતાની આ ૨૫૬ વર્ષ ની ઉંમર મા અમુક વાત ન ખાસ ધ્યાન રાખેલ હતુ જેમા તેઓ ઊંઘ ને પુરતો સમય આપતા, વ્યાયામ ને મહત્વ આપતા તેમજ પોતાના મન ને ખૂબ જ શાંત રાખતા અને સંતુલિત આહાર ગ્રહણ કરતા. પોતાના આ નિયમો તથા આવિ દિનચર્યા ને કારણે જ તેઓ આટલુ લાંબુ જીવી શક્યા હોઈ એવુ અનુમાન લગાવી શકાય છે.