પતિ અને જેઠાણી ને એક પલંગ પર જોઈ જતા પત્ની એ પણ કર્યુ એવુ કે
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ભાભી અને દિયરનો સંબંધ ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે, પરતું ઘણા લોકો એવા હોય છે કે, જે માત્ર બે ક્ષણની મોજ માણવા માટે આ પવિત્ર સંબંધ કલક લગાડે છે પરંતુ સાથો સાથ અનેક જીવનને દાવ પર લગાડે છે. ચાલો ત્યારે જાણીએ કે, કંઈ રીતે એક જેઠાણી તેની જ દેરાણી સાથે કેવું કાવરતરું કર્યું.
શહેરમાં રહેતી એક પરિણીતાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ અનુસાર, આ પરિણીતાને ગર્ભ રહ્યો હતો ત્યારે સગર્ભા અવસ્થામાં પણ તેના સાસરિયાઓએ તેને કોઈ જાતની દેખરેખ રાખી ન હતી. ત્યારબાદ આ પરિણીતાએ એક પુત્ર ને જન્મ આપ્યો હતો અને બાદમાં તે ફરીથી તેના સાસરે રહેવા ગઇ હતી.
. આ પરિણીતાનો જેઠ અમદાવાદમાં કોઈ કંપનીમાં નોકરી કરતો હોવાથી ચાર દિવસ સુધી ઘરે આવતો નહીં અને તે દરમિયાન પરિણીતાનો પતિ અને જેઠાણી બંને વચ્ચે આડા સંબંધો બંધાયા હતા. એક દિવસ આ પરિણીતાએ રાત્રે તેના પતિને અને જેઠાણી ને કઢંગી હાલતમાં જોયા હતા અને તે વખતે તેણે તેના પતિને શું કરો છો એવું પૂછતા ઝઘડો કર્યો હતો અને બાદમાં માર માર્યો હતો યુવતી આ દરેક વાત પોલીસને જાણ કરી છે, ખરેખર આ બનાવ ખૂબ જ શરમજનક છે. સાસરિયાવાળા આ યુવતી સાથે ખૂબ જ ઘરેલુ હિંસા કરેલ હતી અને ખાસ તો જેઠ જેઠાણી તેના પતિને ચડાવીને તેને માર ખવડાવતા આ તમામ વાત પોલીસને જાણ કરી.