Viral video

જંગલમાં ગાડી લઈને જતા યુવાનોનો સિંહ સામે ભેટો થયો! પછી જે બન્યું એ જોઈને રૂંવાટા ઉભા થઇ જશે જુઓ વિડીયો

, ત્યારે હાલમાં એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઇને તમારા રૂંવાટાએ ઉભા થઇ જાય અને મન તમારું મોહી પણ જાય. ખરેખર આવા દ્રશ્યો તો કોઈ નસીબવાળા ને જ મળે. આપણે જાણીએ છે કે સિંહના અનેક વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગીરના જંગલમાં આવેલ હાઇવે પર બે યુવાનો ગાડી લઈને આવી રહ્યા છે, ત્યારે રોડને કાંઠે જ સાવજ આરામથી બેઠો છે. આ બંને યુવાનો ગાડી લઈને તે સાવજની પાસેથી પસાર થઈ જાય છે. સાવજની પાસેથી આ રીતે નીકળવું એ દરેક વ્યક્તિની વાત નથી કારણ કે જે વ્યક્તિ પાસે સાવજ જેવું કાળજું હોય એ જ આવું કરી શકે.

આ વીડિયોમાં લખ્યું છે કે આ અમારું ગીર. ખરેખર ધન્ય છે ગુજરાતની ધરા કે ગીરના રૂપમાં માનો ખોળો મળ્યો છે, જ્યાં આપણે એશિયાઇ સિંહોને જોઈ શકીએ છે. ભારતમાં માત્ર સાસણ ગીર જ એક એવું સ્થાન છે કે જ્યાં સિંહ વસવાટ કરે છે અને સાવજ જ્યાં રહેતો હોય ત્યાંના લોકોના હૈયા પણ સાવજ જેવા જ હોય.

લોકો સિંહ દર્શન માટે હજારો રૂપિયા ખર્ચે છતાં લોકોને ભાગ્યે જ સિંહ દર્શન થાય છે, ત્યારે ગીરમાં વસતા માલધારીઓને તો અવારનવાર રોજ જંગલમાં ભેટો થઈ જાય છે. સાવજ પણ શાંત પ્રાણી જ છે એને તમે જ્યાં સુધી હેરાન ન કરો ત્યાં સુધી તે મોટભાગે માણસ પર તો હુમલો કરતો જ નથી એટલે તમે જોઈ શકો છો કે આ વીડિયોમાં બે યુવાનો સિંહની પાસેથી નીકળી ગયા હોવા છતાં સિંહ કાંઈ પણ કરતો નથી. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!