લો બોલો હવે કમાભાઈએ પણ લગ્ન કરવા અંગે કહી દીધી ચોખે ચોખ્ખી વાત! કહ્યું કે ” મોજમાં રહેવા ” જુઓ વીડિયો…
કમો આજે અત્યારે મોટા સેલીબ્રિટી થી પણ વધારે સુપ્રસિદ્ધ બન્યો છે આ કમો આમ તો નાનપણથી જ પૂજ્ય મોરારી બાપુ શ્રી રામા મંડળ મા ખુજ રસ ધરાવતો આ કમો અને આ કમા ની આજે દેશ વિદેશ ના લોકો ઓળખવા લાગ્યા છે. કીર્તીદાન ગઢવીએ લોકપ્રિય પણ કહેલું છે કે, આપણે ઈશ્વરનું સ્વરૂપ કહી શકીયે કારણ કે આવા વ્યક્તિઓનો જન્મ ઈશ્વરે આપેલ વરદાન રૂપ જ ગણાય છે.દોસ્તો વિવિધ ડાયરાઓમાં રાશ ધરાવતો આ કામો અને તેમાં ડાન્સ કરે છે આજે કમાને ઓળખાણની પણ લગભગ જરૂર નહિ. કમાના લગ્નના અનેક વિડીયો વારયલ થાય છે.ત્યારે વધુ એક વિડિયો સામેં આવ્યો છે.
થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં કમાના લગ્ન નક્કી થઇ ગયાનો વિડીયો વાયરલ થયેલ. આ વિડીયોમાં એક કલાકાર કહે છે કમાભાઈનું ગોઠવાય ગયું છે અને 5 મહિના પછી કમાભાઈના લગ્ન છે અને કમાભાઈ ભાઈ માટે અમે ગોધરાથી નક્કી કરી આવ્યા છીએ. હકીકતમાં આ તમામ વાત માત્ર મજાકમાં કરવામાં આવી છે. હકીકતમાં કોઈપણ જગ્યાએ કમાના લગ્ન થવાના નથી પરંતુ જાહેરમાં માત્ર કમા સાથે મજાક મસ્તી કરવામાં આવી છે.
હાલમાં જ એક બીજો વિડીયો વાયરલ થયો છે જેમાં કમાએ લગ્ન કરવા અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિએ કમાને પૂછ્યું હતું કે તમારે લગ્ન કરવા છે કે નહીં? ત્યારે કમાએ જવાબ આપ્યો કે ના આપણે તો મોજમાં જ રહેવાનું છે. લગ્ન ન કરાઇ. લગ્ન કરીએ તો કામ કરવું પડે અને દાળીએ જવું પડે એના કરતાં આપણે તો બસ મોજમાં રહેવાનું છે.
કમાએ તો કિર્તીદાન ગઢવી, માયાભાઇ આહીર કે રાજભાગઢવીને પણ લગ્ન કરવા બાબતે ના પાડી છે અને માત્ર એટલું જ કહે છે કે લગ્ન ન કરાઈ, લગ્ન કીરએ તો કામેં જવું પડે એટલે આપણે તો માત્ર મોજ કરવી છે. ખરેખર કમાભાઈની વાત જ અનોખી છે. આજે ગુજરાતમાં નાના છોકરાઓથી લઇને વૃદ્ધ લોકો પણ કમાના ચાહક છે તેમજ આજે ગુજરાતમાં એક કલાકાર તરીકે નામના મેળવી છે અને કાર્યક્ર્મમાં હાજરી આપવા 25000રૂપિયા ફી લે છે અને આ રૂપિયામાંથી 5 % સેવામાં આપે છે.