Health

લીંબુનો કરો આવી રીતે ઉપયોગ અને વર્ષો જુનાં મસાને જડમૂળ માંથી ગાયબ કરો.

મસાને મૂળમાંથી દુર કરવા માટે આયુર્વેદમાં સચોટ અને ઉપયોગી ઉપાય જણાવેલ છે, આજે આપણે જાણીશું કે કંઈ રીતે તમેં મસા ને દૂર કરી શકો છો. આપણે સૌ કોઈ જાણીએ છે કે આ સમસ્યા ખૂબ ક ગંભીર છે અને તેનો ઈલાજ કરવા છતાં પણ આ સમસ્યામાંથી છૂટકારો મળતો નથી આ જ કારણે પીડાવું પડે છે.

આજે અમે આપને આયુર્વેદમાં સૂચવેલ ઔષધિ થી મસા કંઈ રીતે દૂર થાય તે જણાવીશું. આ ઔષધિ તમારા ઘરમાં જ મળી રહેશે. રોજિંદા જીવમમાં લિબુનો ઉપયોગ કરી છે અને લીંબુ ખૂબ જ ફાયદાકારક છે જે અનેક બીમારીઓ ને દૂર કરે છે. મસા દૂર કરવા લીબૂ, કપૂર, હળદર, એરંડા તેલ ની જરૂર પડશે.

આ બધી સામગ્રી કંઈ રીતે ઉપયોગ કરીએ તે જાણીશું. સૌથી પહેલા લીબૂ રસ કાઢી તેમાં એક ચમચી હળદર ઉમેરો ત્યારબાદ તેમાં એક ચમચી એરંડાનું તેલ અને ત્યારબાદ તેમાં એક કૂપરની ગોટી નો ભુક્કો નાંખો. બસ હવે આ મિશ્રણને હલાવીને પહેલા તમારા મસાને સ્વચ્છ રીતે સાફ કરો અને ત્યારબાડ આ પેસ્ટને મસા પર લગાવો. આવી રીતે 5 દિવસ સુધી નિયમિત લગાવવાથી તમારા મસા જળમૂળમાંથી ગાયબ થઈ જશે.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!